અમદાવાદઃ અમદાવાદમાં ભાભી-નણંદના લેસ્બિયન સંબંધનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કુબેરનગરમાં રહેતા યુવકના 6 મહિના અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ યુવકની પત્ની સાસરે આવી હતી. યુવકના પરિવારમાં સાસુ,સસરા અને 14 વર્ષની નણંદ હતી.
2/7
બહુ સમજાવ્યા પછી નણંદ માની અને માતા-પિતા સાથે રહેવા તૈયાર થઇ હતી. (તમામ તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
3/7
મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલરે ભાભી અને નણંદનું કાઉન્સેલિંગ કર્યું હતું. શરૂઆતમાં તો તેણે જૂનું રટણ ચાલુ રાખ્યું હતું કે મને ભાભીથી ભાભીથી અલગ કરશો તો આત્મહત્યા કરી લઈશ.
4/7
યુવકે 181ના કાઉન્સેલરને કહ્યું, મારી પત્ની અને મારી બહેનના લેસ્બિયન સંબંધથી હું અને અમારો પરિવાર કંટાળી ગયો છે. મારી બહેનને માતા- પિતા સાથે રહેવા જવાનું કહેતા તે આત્મહત્યાની ધમકી આપે છે. આજે તો પ્રયાસ પણ કર્યો. તેને સમજાવો.
5/7
તેણે કહ્યું કે, જો મને ભાભીથી અલગ કરશો તો હું આત્મહત્યા કરી લઈશ. યુવકે પત્ની તથા પોતાની જ સગી બહેનના લેસ્બિયન સંબંધોથી કંટાળીને મહિલા હેલ્પલાઇન '181'ની મદદ માગી હતી.
6/7
સાસરીમાં આવ્યાના થોડા જ દિવસોમાં યુવકની પત્ની અને સગી બહેન વચ્ચે પ્રેમ થયો હતો. જે લેસ્બિયન સંબંધમાં પરિણમ્યો હતો.
7/7
ભાભી-નણંદ વચ્ચેના સંબંધની તંગ આવી જઈ યુવકના માતા-પિતા તેમની દીકરીને લઈ અન્યત્ર રહેવા જતા રહ્યા હતા. યુવકની બહેન તેની ભાભીથી અલગ થવા તૈયારપ નહોતી.