શોધખોળ કરો

મતદારોને આકર્ષવા અલ્પેશ ઠાકોર શરૂ કરશે મહાયાત્રા, જાણો ક્યાં કરશે આ યાત્રા? જાણો વિગતે

1/6
એવું કહેવાય છે કે ગુજરાતના ઘણાં મોટા કોંગ્રેસી નેતાઓ કરતાં પણ સારી પોસ્ટિંગ આપવા બાબતે કોંગ્રેસમાં જ અસંતોષની લાગણી છે. જગદીશ ઠાકોર, બળદેવજી ઠાકોર જેવા કેટલાંક ઠાકોર આગેવાનો અલ્પેશની એન્ટ્રીથી નાખુશ છે.

2/6
સુત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના ઘણાં સિનિયર નેતાઓ કરતાં પણ વધારે ઉંચી પોસ્ટ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં આપવાનો વાયદો કર્યો છે. આ સિવાય જ્યારથી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે ત્યારથી જ પાર્ટીના કેટલાંક નેતાઓ નારાજ છે.

3/6
જેમ કે દારૂબંધી, બેરોજગારી, ફિક્સ પગારના કર્મીઓને પડતી મુશ્કેલીઓ તેમજ મહિલાઓને લગતા પ્રશ્નો પર વધારે ભાર અપાશે. આ સિવાય તે OBC, SC-STના અધિકારો માટે પણ આ યાત્રા કરી રહ્યો છે.

4/6
BJPના અલ્પેશને માત્ર ઠાકોર સમાજના આગેવાન તરીકે જાહેર કરવાની રણનીતિના જવાબમાં ઠાકોર આ યાત્રામાં ગુજરાતીઓની એકતા પર વધુ ભાર આપશે. આ સિવાય છેલ્લા બે વર્ષથી તે જે મુદ્દાઓને લઈને આંદોલન ચલાવી રહ્યો હતો.

5/6
આ યાત્રાને ગુજરાત એકતા અને સ્વાભિમાન યાત્રા નામ અપાયું છે. આ યાત્રા કોંગ્રેસની નવસર્જન થીમ પર આધારિત હશે. ઉત્તર ગુજરાતમાં 4 દિવસ આ યાત્રા કર્યા બાદ ઠાકોર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યાત્રા કરશે.

6/6
અમદાવાદ: OBC, SC-ST એકતા મંચ અને ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક અલ્પેશ ઠાકોર કે જે 23 નવેમ્બરના રોજ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં સામેલ થઈ ગયો છે. તેઓ 4 નવેમ્બરથી ઉત્તર ગુજરાતથી એક મહાયાત્રા શરૂ કરવા જઈ રહ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget