શોધખોળ કરો
અમદાવાદઃ ફ્લેટના 12 માળેથી નીચે પટકાતા આધેડનું રહસ્યમય મોત, જાણો વિગત
1/5

જોકે, આધેડે આપઘાત કર્યો કે અન્ય કોઈ કારણે ઘટના બની તેની તપાસ પોલીસે શરૂ કરી છે.
2/5

આ અંગેની વિગતો એવી છે કે, આજે વહેલી સવારે ફ્લેટના 12માં માળેથી 58 વર્ષીય સુરશભાઈ નામની વ્યક્તિએ કૂદીને આપઘાત કર્યો હોવાના સમાચાર વહેતા થયા હતા. પોલીસે તેમના દીકરાની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતા ગેલેરીમાં વોક કરી રહ્યા હતા, તે દરમિયાન પડી ગયા હતા.
Published at : 04 Jun 2018 10:34 AM (IST)
View More




















