રાજકોટના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ બંનેના નામ પર રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહોર મારી છે. તેમની સાથે ચાર ઝોનના સિનિયર ઉપપ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવશે.
2/2
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં આજે નવી નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત સેવાદળના મુખ્ય સંગઠક તરીકે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે આજે પ્રદેશ મહિલા કોંગ્રેસમાં પણ નિમણૂક કરવામાં આવી છે.