શોધખોળ કરો
ગુજરાતમાં ક્યારથી ચોમાસુ બેસશે? કઈ તારીખ સુધી રહેશે જમાવટ, જાણો વિગત
1/6

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. જો કે 10 થી 13 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાની સાથે સાથે ચોમાસુ બેસી જવાની પણ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.
2/6

રવિવારે દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ મેઘરાજાએ વાવાઝોડા સાથે પધરામણી કરી હતી. અત્યાર સુધીમાં રાજ્યના 7 મોટા શહેરોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.
Published at : 06 Jun 2018 09:21 AM (IST)
View More





















