શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ વિનય શાહ કાઠમંડુની હોટલમાં પત્નિ ભાર્ગવી સાથે નહીં પણ બીજી હોટ યુવતી સાથે રહેતો, કોણ છે આ યુવતી?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/26143020/Vinay.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![વિનયને ગુજરાત લાવવા માટે સીઆઈડીની ટીમ રવાના કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિનય શાહ નેપાળમાં હોવાની વાત પહેલાં પણ બહાર આવી હતી પણ રસપ્રદ વાત એ છે કે તે એક યુવતી સાથે ઝડપાયો છે. આ યુવતી તેની પત્નિ ભાર્ગવી શાહ નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/26143025/Vinay1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિનયને ગુજરાત લાવવા માટે સીઆઈડીની ટીમ રવાના કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિનય શાહ નેપાળમાં હોવાની વાત પહેલાં પણ બહાર આવી હતી પણ રસપ્રદ વાત એ છે કે તે એક યુવતી સાથે ઝડપાયો છે. આ યુવતી તેની પત્નિ ભાર્ગવી શાહ નથી.
2/4
![અમદાવાદ: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આર્ચર કેર નામની ઓફિસ ખોલી અને એકના ત્રણ ગણા પૈસા કરી આપવાનું કહી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કૌભાંડી વિનય શાહ આખરે ઝડપાઈ ગયો છે. નેપાળ પોલીસે વિનય શાહ પોખરાની એક હોટલમાંથી ધરપકડ કરી લીધી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/26143020/Vinay.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આર્ચર કેર નામની ઓફિસ ખોલી અને એકના ત્રણ ગણા પૈસા કરી આપવાનું કહી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કૌભાંડી વિનય શાહ આખરે ઝડપાઈ ગયો છે. નેપાળ પોલીસે વિનય શાહ પોખરાની એક હોટલમાંથી ધરપકડ કરી લીધી છે.
3/4
![વિનય શાહ નેપાળની હોટલમાં ચાંદ થાપા નામની યુવતી સાથે પકડાયો છે. દિલ્હીના સ્પામાં કામ કરતી ચાંદ થાપા સાથે તે કઈ રીતે સંપર્કમાં આવ્યો ને તેની સાથે તેના શું સંબંધ હતા તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. હોટલમા બંને સાથે જ રહેતાં હતા તે જોતાં બંને વચ્ચે આટલી નિકટતા કેમ હતી તે તપાસનો વિષય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/26143015/Vinay-Shah3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિનય શાહ નેપાળની હોટલમાં ચાંદ થાપા નામની યુવતી સાથે પકડાયો છે. દિલ્હીના સ્પામાં કામ કરતી ચાંદ થાપા સાથે તે કઈ રીતે સંપર્કમાં આવ્યો ને તેની સાથે તેના શું સંબંધ હતા તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. હોટલમા બંને સાથે જ રહેતાં હતા તે જોતાં બંને વચ્ચે આટલી નિકટતા કેમ હતી તે તપાસનો વિષય છે.
4/4
![વિનય શાહ પાસપોર્ટ ના હોવાથી એજન્ટોને કમિશન આપીને વિદેશી ચલણ એક્સચેન્જ કરાવતો હતો તેમાં પોલીસની નજરે ચડી ગયો. બાતમીદારોએ આપેલી માહિતીના આધારે નેપાળ પોલીસે તેને ઝડપી લીધો હતો. નેપાળ પોલીસે ગુજરાત પોલીસને જાણ કરતા સીઆઈડી ક્રાઈમની એક ટીમ તેને લેવા જવા રવાના થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/26143009/Vinay-Shah.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિનય શાહ પાસપોર્ટ ના હોવાથી એજન્ટોને કમિશન આપીને વિદેશી ચલણ એક્સચેન્જ કરાવતો હતો તેમાં પોલીસની નજરે ચડી ગયો. બાતમીદારોએ આપેલી માહિતીના આધારે નેપાળ પોલીસે તેને ઝડપી લીધો હતો. નેપાળ પોલીસે ગુજરાત પોલીસને જાણ કરતા સીઆઈડી ક્રાઈમની એક ટીમ તેને લેવા જવા રવાના થશે.
Published at : 26 Nov 2018 02:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)