શોધખોળ કરો
અમદાવાદીઓને ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા મહેનત નહી કરવી પડે, જાણો કેમ
1/4

આવતીકાલે સોમવારે ઉત્તરાયણ છે જેની અમદાવાદીઓ ભરપૂર મજા માણશે. આ વખતે ઉત્તરાયણમાં સાનુકુળ પવન રહેવાની સંભાવના છે. અમદાવાદમાં શનિવાર સાંજથી જ પતંગનો માહોલ જામ્યો હતો. પતંગબાજો આ વખતે સતત ચાર દિવસ પતંગ ચગાવવાનો આનંદ માણી શકશે.
2/4

તેની અસર તળે પવનની ગતિ સારી રહેશે. જેથી પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની મઝા પડી જશે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પવન સારો રહેવાના કારણે પતંગ સહેલાઈથી આકાશની ઉડી શકશે. તેમજ રાજ્યભરમાં આકાશ વાદળછાયું રહેશે.
Published at : 13 Jan 2019 09:22 AM (IST)
Tags :
Kite FestivalView More





















