શોધખોળ કરો

પાસના કન્વીનરનું કઈ રીતે થયું મોત? હાર્દિકે ભાજપના કયા મિનિસ્ટર સામે ચિંધી આંગળી?

1/4
ઘટનાની જાણ થતાં આજુબાજુના ગામના રહીશો દોડી ગયા હતા. બનાવમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવની જાણ થતાં હાર્દિક પટેલે પણ મોડી રાતે બે વાગે ઘનશ્યામગઢ પહોંચી સમગ્ર બનાવની જાત માહિતી મેળવી હતી અને આ ઘટના અકસ્માતની નહીં પણ હત્યાની હોવાનો આક્ષેપ કર્યો હતો. નવાઈની વાત તો એ છે કે કાર ઝાડ સાથે અથડાતા આ બનાવ બન્યો હોવા છતાં હાર્દિક પટેલે હત્યાનો આક્ષેપ કર્યો છે.

2/4
અમદાવાદ: મોરબી-હળવદ રોડ પર ઘનશ્યામગઢ નજીક ગઈ કાલે રાતે સર્જાયેલા કાર અકસ્માતમાં હળવદના પાસના યુવાન કન્વીનરનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, હાર્દિક પટેલે આને રાજકીય હત્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને ભાજપના મંત્રી સામે આંગળી ચીંધી છે.

3/4
હાર્દિકે આક્ષેપ લગાવ્યો છે કે, ભાજપ વાળાઓએ એની હત્યા કરાવી નાખી કેમ કે, આ પંકજે ખનીજ ચોરી બંદ કરાવી હતી. ગુજરાત રાજ્યમંત્રી જયંતિ કવાડીયા અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ગામડાઓમાં આ જ મારો ભાઈ પંકજ સભા કરતો. આ મૃત્યુ સામાન્ય નહીં હત્યા છે. ભાજપ તારો વાંક છે, પાટીદાર તારો બાપ છે અને જવાબ મળશે. પાટીદાર સમાજના શહીદ યુવાનોના પરિવારની હાય લાગશે.

4/4
પંકજ પટેલ ગઈ રાત્રે ૧૦.૩૦ વાગ્યાના સુમારે હળવદથી પોતાની વેગન આર કારમાં તેમના ગામ ઘનશ્યામગઢ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાસના કન્વીનર પંકજ પટેલનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget