શોધખોળ કરો

કોલ સેન્ટરમાં તોડબાજી કરવા જતા પાલડીના PSI સસ્પેન્ડ

1/6
2/6
CCTVમાં PSI જે.વી. રાણા સિવિલ ડ્રેસમાં રિવોલ્વર લટકાવીને કોમ્પલેક્સમાં ગયા હોવાનું અને યુવકોને ત્યાંથી લઈ ગયા હોવાનું સાક્ષીની તપાસમાં જણાઈ આવ્યું હતું. ACPએ તપાસ બાદ રિપોર્ટ આપતાં ઝોન-7 DCPએ PSI જે.વી. રાણાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. કોલ સેન્ટર ચર્ચાસ્પદ બન્યાં છે ત્યારે PSIને કોલ સેન્ટરના કથિત મામલે સસ્પેન્ડ કરાયાની ઘટનાએ ચર્ચા જગાવી છે.

3/6
પોતાના વિસ્તારની બહારના કોમ્પલેક્સમાં ઉપરીઓને જાણ કર્યા વગર અને પોલીસ ચોપડે કોઈપણ જાતની નોંધ કર્યા વગર જ જઈને તોડબાજી કરવા ગયેલા મનાતા PSI રાણા સામે એન ડિવિઝન ACPને તપાસ સોંપવામાં આવી હતી.

4/6
થોડા સમય બાદ પીએસઆઇ રાણા ઉપર ભલામણ આવતાં તેમણે ચારેય યુવાનને કેસ કર્યા વગર કે પૈસા લીધા વિના જવા દીધા હતા. અંગે યુવાનોએ ઝોન-7 ડીસીપી વિધિ ચૌધરીને અરજી કરી હતી કે, પીએસઆઇ રાણા પૈસાનો તોડ કરવા માટે અમારી ઑફિસમાં આવ્યા હતા અને અમને ગેરકાયદે રીતે ફતેપુરા પોલીસ ચોકીમાં ગોંધી રાખ્યા હતા.

5/6
પાલડી પોલીસ સ્ટેશનના તાબા હેઠળની ફતેપુરા ચોકીના પીએસઆઇ જદુવિરસિંહ રાણાને તેમના મળતિયાએ એલિસબ્રિજના સેન્ટ્રલ મોલ નજીક ગેરકાયદે કૉલ સેન્ટરની માહિતી આપી હતી. જેને આધારે પીએસઆઇ રાણા 30-09-2016ના રાતના સમયે સર્વિસ રિવૉલ્વર લટકાવીને કૉલ સેન્ટરમાં પહોંચી ગયા હતા. ત્યાંથી અમિત-જિગર સહિતના 4 યુવાનને પકડીને તેમને મોબાઇલ અને લેપટોપ સાથે ચોકીમાં લઈ આવ્યા હતા. જ્યાં યુવાનોને 3-4 કલાક બેસાડી રખાયા હતા.

6/6
અમદાવાદઃ એલિસબ્રિજના એક કોલ સેન્ટરમાં તોડ કરવા ગયેલા પાલડીના પીએસઆઇ જદુવિરસિંહ રાણાને સસ્પેન્ડ કરાયા છે. 15 દિવસ પૂર્વેની ઘટનામાં એન-ડિવિઝનના એસીપીએ આપેલા અહેવાલને આધારે ઝોન-7ના ડીસીપી વિધિ ચૌધરીએ આદેશ કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો

Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

Embed widget