શોધખોળ કરો
મુસ્લિમોની ટોપી પહેરવાનો ઈન્કાર કરનારા નરેન્દ્ર મોદી આજે પહેલી વાર ભારતની કઈ મસ્જિદમાં જશે, જાણો વિગત
1/6

મસ્જિદની ઈમારત પીળા પત્થરોથી બનેલી છે, જે ઇન્ડો-ઇસ્લામિક વાસ્તુકળા પર આધારિત છે. હાલમાં આ મસ્જિદ વિશ્વભરમાંથી આવનારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ બ્રિટિશ કાળમાં તેનો સરકારી ઓફિસ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
2/6

અમદાવાદની આ જાણીતી મસ્જિદને સિદ્દી સૈયદની જાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સલ્તનત દરમિયાન 1573માં આ મસ્જિદ બની હતી. જે પત્થરો પર નક્શીકામ માટે જાણીતી છે. ખાસ કરીને આ મસ્જિદમાં બનેલ જાળી પેડ સમગ્ર વિશ્વમાં જાણીતી છે.
Published at : 13 Sep 2017 10:10 AM (IST)
View More























