શોધખોળ કરો

અમદાવાદઃ યુવક-યુવતીને બંધાયા સંબંધો, બંને ભાગ્યા પછી પકડીને લવાયાં ને શું થયું?

1/5
આ આશંકાને આધારે મિતલના પિતા સગરામજી, મૈલેશ, કાળાજી, હર્ષદજી અને રાવજીભાઇ ઠાકોરે ભેગા મળી ગત ત્રીજી મેના રોજ વહેલી સવારે મનોરજીને ઘરે બોલાવી માથામાં માર મારી, ગળું દબાવી હત્યા કરી લાશને ગામના લીમડાના ઝાડ પર લટકાવી દીધી હતી.

2/5
આ સમયે મિતલના પરિવારજનોએ બોલાચાલી કરી હતી અને હવે ઉવારસદ ન આવવા જણાવી દીધું હતું. આ પછી યુવતીના તાબડતોબ લગ્ન નક્કી કરાયા હતા. મિતલના લગ્ન આઠ મેના રોજ હતા. જોકે, દીકરી અગાઉ પ્રેમી સાથે ભાગી ગઈ હોવાથી તે પ્રેમી સાથે ભાગી જશે તેવી આશંકા તેમને હતી.

3/5
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ મહેસાણાના થલોટા ગામનો મનોરજી ઉર્ફે મુન્નો (ઉં.વ.ર૬) વાવોલ ખાતે રહીને ઘોડાને તાલીમ આપવાનું કામ કરતો હતો. મુન્નાને અડાલજ પાસે આવેલા રાણપુરા ગામના સગરામજી ઠાકોરની પુત્રી મિતલ સાથે પ્રેમ સંબંધ હતો. ત્રણ મહિના અગાઉ બંને ભાગી ગયા હતા, પરંતુ તેઓ એક જ દિવસમાં પરત આવી ગયા હતા.

4/5
અમદાવાદ: ગત ત્રીજી મેના રોડ અડાલજ પાસે આવેલા ઉવારસદના રાણપુરા ગામ પાસેથી યુવકની ઝાડ સાથે લટકતી લાશ મળી આવી હતી. આ સમયે યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોસ્ટમોર્ટમમાં ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવતાં પોલીસે આ દિશામાં તપાસ કરી હતી. આ તપાસમાં યુવકની પ્રેમપ્રરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

5/5
મુન્નાની હત્યા પછી મિતલના પરિવારજનોએ તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો અને લાશ લીમડાના ઝાડ સાથે લટકાવી દીધી હતી. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરાયાનું ખુલતાં પોલીસે છ લોકો વિરુદ્ધ હત્યા અને કાવતરું ઘડવા અંગે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?

Embed widget