શોધખોળ કરો
આજે ‘લુબાન’ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી શકે છે? ગુજરાતમાં થઈ શકે છે વરસાદ? જાણો વિગત
1/5

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઉભું થયું છે. જે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ વધી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી. સમુદ્રમાં ઉભી થયેલી વાવાઝોડા અને વરસાદની સંભાવનાને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાતનું વહીવટી તંત્ર સાબદુ થઈ ગયુ છે.
2/5

12 ઓક્ટોબર અને ત્યાર બાદ અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Published at : 12 Oct 2018 11:58 AM (IST)
View More





















