શોધખોળ કરો

તોગડિયાને હોસ્પિટલમાં કઈ રીતે લવાયા ? હતા કેવી હાલતમાં ? શું કહ્યું ચંદ્રમણિ હોસ્પિટલના ડોક્ટરે ? જાણો વિગત

1/3
ડોક્ટરોએ કહ્યું કે, તોગડિયાની હાલત સુધરતાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે. વીહિપ નેતા તોગડિયા સોમવારે સવારથી જ લાપતા હતા. હાલમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત પી. સી. શાસ્ત્રીએ તોગડિયા સાથે વાતચીત કરી છે. આ તરફ પ્રવીણ તોગડિયા અગિયાર વાગ્યાની આસપાસ પત્રકાર પરિષદ યોજીને પોતાના લાપતા થવાના અહેવાલો પર સ્પષ્ટતા આપી શકે છે.

2/3
ચંદ્રમણિ હોસ્પિટલના ડો. અગ્રવાલે કહ્યું કે, પૂર્વ અમદાવાદના કોતરપુર વિસ્તારના એક પાર્કમાં પ્રવીણ તોગડિયાએ બેભાન હાલતમાં એક વ્યક્તિને મળ્યા હતા. તેણે ત્યાંથી 108ને ફોન કરી બોલાવી હતી. પછી તેમને રાતે નવ વાગ્યે હોસ્પિટલ પહોંચાડાયા. શૂગર ઘટી જતાં તેઓ બેભાન થઈ ગયા હતા.

3/3
અમદાવાદઃ ગઈ કાલે સોમવારે સવારે રહસ્યમય રીતે ગુમ થયેલા વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા 11 કલાક બાદ બેભાન હાલતમાં કોતરપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતા. 108 દ્વારા તેમને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે તેઓ ભાનમાં આવી ગયા છે અને તોગડિયા હાલ ધીમે ધીમે વાત કરી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  

Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

Embed widget