શોધખોળ કરો
વિદ્યાર્થીનીને પ્રોફેસરે બળજબરીથી લીફ્ટમાં કરી કિસ, ફરીયાદ દાખલ
1/4

વિદ્યાર્થીનીએ આ અંગે કોઇને જાણ કરી ન હતી પરંતુ પરિવારના સભ્યોની મરજી બાદ એક અઠવાડિયા પછી વિદ્યાર્થીનીએ મંગળવારે આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
2/4

સોલા પોલીસે આઈપીસીની કલમ 354 હેઠળ પ્રોફેસર સામે છેડતીનો કેસ દાખલ કર્યો છે. હાલ પ્રોફેસરની ધરપકડ કરવામાં નથી આવી. પોલીસે કોલેજના CCTV ફૂટેજ ભેગા કરવાના શરૂ કર્યા છે અને પ્રોફેસર વિશે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સની પૂછપરછ શરૂ કરી છે. જોકે લીફટમાં સીસીટીવી નહીં હોવાના કારણે જરૂરી પુરાવા એકત્રિત કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published at : 28 Jun 2018 04:17 PM (IST)
View More





















