શોધખોળ કરો

CM રૂપાણીની સભામાં હોબાળો કરનાર શહીદની દિકરી રૂપલ તડવીને મળ્યા રાહુલ ગાંધી

1/3
 આ ઘટનાને લઈને રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી પર પ્રહાર કરતા ટ્વિટ કરી કહ્યુ હતું કે, ‘પરમ દેશભક્ત રૂપાણીજીએ શહીદની પૂત્રીને સભાથી બહાર કાઢી મૂકી માનવતાને શર્મસાર કર્યું, 15 વર્ષથી પરિવારને મદદ નથી મળી રહી, માત્ર વાયદા મળ્યા.’

2/3
અમદાવાદ: નર્મદાના કેવડીયા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભામાં હોબાળો કરનાર શહીદ અશોક તડવીની દિકરી રૂપલ તડવી સાથે મંગળવારે રાહુલ ગાંધીએ એરપોર્ટથી બહાર આવી મુલાકાત કરી હતી. અને રાજ્ય સરકારથી તેમને થયેલી પેરશાનીઓ વિશે જણાવ્યું હતું. ભરતસિંહ સોલંકી પણ ત્યારે હાજર રહ્યા હતા.

3/3
 કેવડિયા કોલોની ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભામાં વસંતપુરા ગામના શહીદ અશોક તડવીની પુત્રી રૂપલે સરકારી પ્લોટ મેળવવા માટેની માંગણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને દોડીને મંચ તરફ જવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તરત જ સુરક્ષા અધિકારીઓ રૂપલને ઘેરી વળ્યાં હતાં અને ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Embed widget