શોધખોળ કરો
રાહુલ ગાંધીએ કોંગ્રેસ સંગઠનમાં નિમણૂકોને આપી લીલી ઝંડી, જમ્બો સંગઠનમાં ક્યા હોદ્દા પર કેટલી નિમણૂકો થશે ? જાણો વિગત
1/4

આ નવા સંગઠનમાં 20થી વધુ પ્રદેશ ઉપપ્રમુખ, 30 જેટલા પ્રદેશ મહામંત્રીઓ, 125 થી વધુ મંત્રીઓ અને 12 જેટલા પ્રવક્તાઓની નિયુક્તિ કરાશે. આ ઉપરાંત વિધાનસભા અને લોકસભા પ્રમાણે હોદ્દેદારોને જવાબદારી પણ સોંપવામાં આવશે.
2/4

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું આ સંગઠન જમ્બો હશે અને ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના સંગઠન કરતા પણ મોટું હશે. આ સંગઠન 200 થી વધુ સભ્યોનું હશે અને તમામ સભ્યોની જવાબદારી નિશ્ચિત કરાશે. જવાબદારીનું પાલન ન કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
Published at : 27 Sep 2018 10:30 AM (IST)
View More





















