શોધખોળ કરો
ડી.જી વણઝારાના પુત્રનું રૉયલ પ્રી વેડિંગ ફોટો શૂટ, 25 નવેંબરે લગ્ન, જુઓ તસ્વીર
1/19

પૃથ્વરાજ સિંહના આ લગ્ન લમ કમ અરેંજ મેરેજ છે. પારુલનો પરિવાર મૂળ પંજાબનો રહેનાર છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે ગુજરાતના વડોદરામાં સ્થાઇ થયો છે.
2/19

અમદાવાદઃ ગુજરાતના એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અને પૂર્વ આઇપીએસ અફિસર ડી.જી વણઝારા પુત્ર પૃથ્વીરાજ સિંહ વણઝારાના લગ્ન વડોદરાના રહેનાર પારુલ દમાની સાથે નક્કી થયા છે. 25 નવેમ્બરે બંનેના લગ્ન છે. આ પહેલા પૃથ્વીરાજ સિંહ વણઝારાએ રૉયલ સ્ટાઇલમાં પોતાની થનાર પત્ની સાથે પ્રી વેડિંગ ફોટો શૂટ કરાવ્યું હતું.
Published at : 20 Nov 2016 08:09 AM (IST)
Tags :
Photo-shootView More





















