શોધખોળ કરો
ભાજપના નેતા ભાનુશાળીના સેક્સકાંડમાં કોઈએ કલ્પના ન કરી હોય એવો વળાંક, જાણો
1/4

અમદાવાદઃ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી પર નોંધાયેલી બળાત્કારની ફરિયાદને લઈને જંયતિ ભાનુશાળીએ પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે મામલે આજે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન પીડિતા હાજર રહી હતી અને તેણે બળાત્કારની ફરિયાદ આગળ વધારવા ન માગતી હોવાનું સોગંધનામું રજૂ કર્યું હતું.
2/4

આ પછી કોર્ટે કહ્યું હતું કે, પોલીસને વેરિફિકેશન કરવા દો. સાત ઓગસ્ટ સુધીમાં પોલીસ વેરિફિકેશન કરે કે પીડિતા પર કોઈનું દબાણ તો નથી. હવે આ અરજી પર સાતમી ઓગસ્ટે ફરીથી સુનાવણી થશે. ત્યારે હવે ભાનુશાળી સામેની ફરિયાદ રદ થાય તેવી પૂરી શક્યતા છે.
Published at : 03 Aug 2018 05:09 PM (IST)
View More





















