શોધખોળ કરો
Heat Wave: બે દિવસ માટે અમદાવાદમાં ‘ઓરેન્જ એલર્ટ’, કેટલા ડિગ્રી પહોંચશે ગરમી
1/5

આગામી દિવસોમાં ભયાનક ગરમી પડવાની છે, ત્યારે કામ સિવાય બપોરે 12થી 4ના ગાળામાં ઘરની બહાર ન નીકળવાની એડવાઈઝરી પણ કોર્પોરેશન દ્વારા જાહેર કરાઈ છે. આ ઉપરાંત, જો ગરમીમાં બહાર નીકળવું જ પડે તો સતત પ્રવાહી પીવા, ખુલ્લા અને કોટનના કપડાં પહેરવા તેમજ ટોપીથી માથું ઢાંકવું પણ સલાહભર્યું છે.
2/5

અન્ય શહેરોમાં પણ આ જ હાલત છે. વડોદરામાં પણ આગામી દિવસોમાં ગરમી 42 ડિગ્રીની આસપાસ રહેશે. રાજકોટવાસીઓને પણ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી, અને શહેરમાં 43 ડિગ્રીની આસપાસ ગરમી રહેશે. સુરતમાં પણ ગરમી 40 ડિગ્રીની આસપાસ રહેશે.
Published at : 11 May 2018 02:12 PM (IST)
Tags :
Heat Wave In AhmedabadView More





















