શોધખોળ કરો

અમદાવાદ: યુવતી પ્રેમી સાથે કરી રહી હતી 'મજા' ને પાડોશીએ માંગ્યું ખાવાનું, ગુસ્સો આવતાં યુવતીએ શું કર્યું ?

1/5
અમદાવાદઃ શહેરના અસારવા બ્રિજની નીચે આવેલ ગોવળજીનાં છાપરાંમાં રહેતી એક શ્રમજીવી વ્યક્તિની પડોશમાં રહેતી મહિલાએ તેના પ્રેમી અને ભાઇ સાથે મળીને હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

2/5
ઘટનાની જાણ શાહીબાગ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને વિજયભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ત્યારે ભારતી, તેના પ્રેમી કનુ ઠાકોર અને ભાઇ જસપાલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે.

3/5
દરમિયાનમાં ભારતી ક્યાંકથી છરો લઇને આવી હતી અને કનુ ઠાકરને આપ્યો હતો. વિજયને મારી નાખ તેવું કહીને ભારતીએ કનુને ઉશ્કેર્યો હતો. જેમાં કનુએ ઉપરાછાપરી વિજયભાઇની છાતીમાં છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખી હતી. વિજયભાઇને ત્રણ પુત્ર અને એક પુત્રી છે અને તેમની પત્નીનું થોડાંક વર્ષો પહેલાં મોત થયું હતું. ગઇ કાલે રાતે વિજયભાઇની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

4/5
ભારતીબહેને ખાવાનું આપવાનો ઇન્કાર કરતાં વિજયભાઇ અવારનવાર તેની પાસે ખાવાનું માગતા રહ્યા. વિજયભાઇની માગણીથી કંટાળીને ભારતીબહેને તેમના પ્રેમી કનુ કેસરજી ઠાકોર (રહે. સિવિલ હોસ્પિટલની સામે અસારવા) અને તેના ભાઇ જસપાલને બોલાવી દીધો હતો. કનુ ઠાકોર, જસપાલ અને ભારતીએ મળીને વિજયભાઇને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું.

5/5
અસારવામાં આવેલ ગોવળજીનાં છાપરાંમાં રહેતા અજય બાથમે ત્રણ શખ્સો વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. ગઇ કાલે લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા તે સમયે ગોવળજીના છાપરાંમાં રહેતા ૫૦ વર્ષિય વિજયભાઇ રામચરણ બાથમે પડોશમાં રહેતી ભારતીબહેન નામની મહિલા પાસે ખાવાનું માગ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Embed widget