શોધખોળ કરો

અમદાવાદ: સ્કુલવાનનો ડ્રાઈવર વિદ્યાર્થિનીના ગુપ્ત ભાગે અડપલાં કરીને આનંદ માણતો હતો પછી શું થયું, જાણો વિગત

1/5
અમદાવાદ: સ્કુલવાનમાં બાળકોને ડ્રાઈવરના વિશ્વાસથી મુકતા માતા-પિતા માટે લાલબત્તી સમાન સાબિત થાય તેવો કીસ્સો અમદાવાદના સરખેજમાં બન્યો છે. 7 વર્ષની બે વિદ્યાર્થીનીઓના ગુપ્ત ભાગે અડપલાં કરીને સ્કુલવાનનો ડ્રાઈવર પિશાચી આનંદ માણતો હતો. જેની વિદ્યાર્થીનીઓએ પિતાને વાત કરતાં પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનામાં સરખેજ પોલીસે સ્કુલવાન ડ્રાઈવરની ધરપકડ કરી છે.

2/5
તેણે તેની માતાને જણાવ્યું હતું કે, અફજલ દીવાળી પછી મારી અને પડોશીની દીકરીને સુમસામ ઝાડીઓમાં લઈ જઈને મરજી વિરુદ્ધ અશ્લીલ હરકતો સ્કુલવાનમાં જ કરતો હોવાની વાત કરી હતી. આ અંગે પુત્રીની માતાએ તેમના પતિને આ અંગે વાત કરી હતી.

3/5
મંગળવારે પિતાને પરિવાર સાથે બહાર જવાનું હતું. સાડા છ વાગે સ્કુલવાન તેમના ઘર નજીકની સોસાયટીમાં આવી હતી. જેથી તેમની પત્ની પુત્રીને સ્કુલવાન તરફ લેવા ગયા ત્યારે તેમની દીકરી સાથે સ્કુલવાનનો ડ્રાઈવર મહંમદ અફજલ ગુપ્ત ભાગે અશ્લીલ ચેનચાળા કરતો હતો. ઘરે લઈ ગયા બાદ મહિલાએ પુત્રીની પુછતાં તે રડવા લાગી હતી.

4/5
અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહીને ડ્રાઈવીંગ કામ કરતા પિતાએ 7 વર્ષની પુત્રી અપોલો સ્કુલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે સ્કુલમાં મુકવા માટે સ્કુલવાન બંધાવેલી છે. સ્કુલવાનનો ડ્રાઈવર મહંમદ અફજલ પઠાણ ઘરેથી લઇ જતો હતો. આ ઉપરાંત તેમની ઘરની બાજુમાં જ પહેલા ધોરણમાં ભણતી 7 વર્ષની અન્ય એક વિદ્યાર્થીની પણ આ જ વાનમાં સ્કુલે જતી હતી. જે પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે.

5/5
તેમના પાડોશીની દીકરીએ પણ તેમની દીકરીની વાત સાચી હોવાનો ખુલાસો કર્યો હતો. જેના કારણે સરખેજ પોલીસ સ્ટેશનમાં અફજલ વિરુદ્ધ અશ્લીલ ચેનચાળાની ફરીયાદ નોંધાવી હતી. સરખેજ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Embed widget