શોધખોળ કરો
અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરવા ગુજરાતના કયા સાંસદ દિલ્હી નહીં જાય, જાણો વિગત
1/4

18મી જુલાઈએ શરૂ થયેલા ચોમાસું સત્રના પહેલા જ દિવસે એનડીએની પૂર્વ સહયોગી ટીડીપી સહિત કોંગ્રેસ અને અન્ય પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. સ્પીકર સુમિત્રા મહાજને આ નોટિસ સ્વીકારી લેતા હવે આ મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવશે. દેશ આખાની નજર લોકસભા તરફ મંડાઈ છે.
2/4

અમદાવાદ: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પહેલી વખત અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા જઈ રહી છે. આજે આ મુદ્દે સંસદમાં ચર્ચા હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ગુજરાતના 26માંથી માત્ર 25 જ ધારાસભ્યો હાજર રહેશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Published at : 20 Jul 2018 10:06 AM (IST)
View More





















