શોધખોળ કરો

રાહુલ ગાંધી ક્યા વચનમાંથી ફરી જતાં બાપુએ ફરી શક્તિ પ્રદર્શનનો નિર્ણય લીધો ? જાણો વિગત

1/6
કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને ભાજપમાં લઇ જવાની બીક આપીને બાપુ કોંગ્રેસને ડરાવવા માગે છે. બાપુના સમર્થકો વંકાય તો ભાજપનો ત્રીજો ઉમેદવાર પણ જીતી જાય ને કોંગ્રેસના ઉમેદવાર હારી જાય તેમ છે. આ રીતે બાપુ કોંગ્રેસ હાઈકમાન્ડને બ્લેકમેઈલ કરવા માગે છે તેવી છાપ કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ પડી છે.

2/6
રાહુલ ગાંધીએ એ વખતે બાપુને ખાતરી આપી હતી કે 19 જુલાઇ સુધીમાં સંગઠનના માળખામાં ફેરફારો કરવામાં આવશે પણ આ મુદત પૂરી થવામાં છે છતાંય હાઇકમાન્ડે કોઇ પગલાં લીધાં નથી. પરિણામે બાપુએ ફરી જન્મદિનના બહાને સંમેલન બોલાવી હાઈકમાન્ડને ચીમકી આપવા શક્તિ પ્રદર્શન કરવા નક્કી કર્યું છે.

3/6
ગુજરાતમાં રાજયસભાના ત્રણ સભ્યોની ટર્મ પૂરી થઇ રહી છે અને 8 ઓગષ્ટે આ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. અહેમદ પટેલ, સ્મૃતિ ઇરાની અને દિલીપ પંડયા એમ ત્રણ સભ્યોની ટર્મ પૂર્ણ થઇ રહી છે. ભાજપ કોંગ્રેસના જૂથવાદનો લાભ લેવા માંગે છે ને શંકરસિંહે પણ લાભ ઉઠાવીને કોગ્રેસનું નાક દબાવવા માટે જન્મદિને સંમેલન બોલાવ્યું છે.

4/6
આ શક્તિ પ્રદર્શન પછી કોંગ્રેસ હાઈકમાન્ડ માની જશે તો બાપુ કોંગ્રેસ નહીં છોડે, નહીંતર કોંગ્રેસને રામ રામ કરી દેશે. જો કે કોંગ્રેસનાં જ સૂત્રોનું કહેવું છે કે. કોંગ્રેસ હાઇકમાન્ડ પણ બાપુની શરતો માનવા તૈયાર નથી. રાજ્યસભાની ચૂંટણી સમયે જ કોંગ્રેસનું નાક દબાવવા બાપુએ પ્રયત્નો કર્યા તેથી હાઈકમાન્ડ ખફા છે.

5/6
શંકરસિંહ વાઘેલાએ આ વખતે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે આક્રમક તેવર દાખવ્યા છે તેનું કારણ રાહુલ ગાંધી તેમના વચનમાંથી ફરી ગયા તે છે તેવું કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, રાહુલ ગાંધી સાથેની આખરી બેઠકમાં બાપુએ સંગઠનના માળખા સહિતના અન્ય મુદ્દે પગલાં લેવા રજૂઆત કરી હતી.

6/6
અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાં વિખવાદ ચાલ્યા કરે છે અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વંકાયેલા છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને ગાંધીનગરમાં સમર્થકોને એકઠા કરવાનું એલાન કર્યું છે. શંકરસિંહ 21 જુલાઇએ જન્મદિને જ રાજીનામુ ધરી કોંગ્રેસને અલવિદા કરે તેવી શક્યતા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

Embed widget