શોધખોળ કરો
ગુજરાતમાં CBSE તથા અન્ય બોર્ડની સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન પડશે કે નહીં ? સરકારે શું આપ્યો આદેશ ? જાણો વિગત
1/6

એ જ રીતે અને 5મી નવેમ્બર-2018થી 18મી નવેમ્બર-2018 દરમિયાન દિવાળી વેકેશન રાખવાનો આદેશ પણ મમરજિયાત છે. આવી શાળાઓ તેમની સવલત અનુસાર નવરાત્રી-દિવાળી વેકેશન રાખી શકશે. શાળા નક્કી કરે તો આ વેકેશન ના આપે તો પણ સરકાર તેમની સામે પગલાં નહીં લે.
2/6

હાલ શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલી સીબીએસઈ તેમજ અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓ માટે 10 ઓકટોબર-2018 થી 17 ઓકટોબર-2018 દરમિયાન નવરાત્રી વેકેશન રાખવા અંગેની અગાઉની શિક્ષણ વિભાગની સૂચનાઓનો અમલ કરવો મરજિયાત છે.
Published at : 07 Oct 2018 11:49 AM (IST)
View More





















