શોધખોળ કરો
અમદાવાદઃ તાંત્રિકે યુવતીને નગ્ન કરી તેના આખા શરીરે અત્તર લગાવી દીધું ને પછી....
1/5

વિધિ પત્યા બાદ યુવતીએ પ્રકાશ સુથાર કે જેણે દુષ્કર્મ આચર્યું તેની પાસે રૂપિયાના વરસાદ બાબતે પૂછતાં ઢોગીં બાબાએ કીધું તે માટે તમારે ફરીથી રાત્રે 12 વાગે આવવુ પડશે.આ ઘટનાની યુવતીએ વટવા પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
2/5

અમદાવાદઃ અમદાવાદના વટવા વિસ્તારમાં થોડા સમયમાં લાખોપતિ થવાની લાલચ આપી તાંત્રિકે વિધિના બહાને યુવતી પર રેપ કરવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, તાંત્રિકે યુવતીને લાખોપતિ થવાની લાલચ આપી તેનું જાતીય શોષણ કરી રૂપિયા પણ પડાવ્યા હોવાની વાત સામે આવી છે. જેમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. તાંત્રિક દ્રારા વિધિ દરમિયાન કરોડો રૂપિયાની નોટોનો વરસાદ કરવાની વાત કરી દુષ્કર્મ આચર્યુ હોવાનું પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યું છે.
Published at : 05 Mar 2017 04:13 PM (IST)
View More























