શોધખોળ કરો
સસરા મારી જાતિય સતામણી કરતાઃ યુવતીની ફરિયાદમાંથી ઉભો થયો મહિલા પોલીસ લાંચ કાંડ
1/6

અમદાવાદઃ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનની બે કોન્સ્ટેબલ લાંચ કેસમાં ઝડપાઈ અને પોલીસ ઈન્સ્પેક્ટર દિવ્યા રાવિયા ફરાર છે એ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. જો કે લાંચ માગવા કરતાં રસપ્રદ ઘટનાક્રમ મહિલા પોલીસે જે કેસમાં લાંચ માગી તે કેસનો છે. આ ઘટનાક્રમ કોઈ ફિલ્મની વાર્તાને ટક્કર મારે એવો છે.
2/6

એસીબીએ તરત છટકું ગોઠવીને બે મહિલા કોન્સ્ટેબલ કપિલા અને રમીલાને ઝડપી લીધી જ્યારે રાવિયા ફરાર થઈ ગયાં. આ કેસમાં દલાલી કરનારી મહિલા એડવોકેટ પંચાલ પણ ઝડપાઈ ગઈ છે. આ ઘટના પછી ગુજરાત હાઈકોર્ટે બુધવારે સેટેલાઈટ પોલીસ સ્ટેશનને યુવતીનાં સાસરિયાંના આક્ષેપો અંગે તપાસ કરવા આદેશ આપ્યો છે.
Published at : 14 Jul 2016 10:36 AM (IST)
Tags :
Rape CaseView More




















