શોધખોળ કરો
યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટર દ્વારા નેટવર્કિંગ મીટ નું આયોજન
1/4

2/4

'યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન' (વાયફ્લો) યુવા મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા વ્યાવસાયિકો તૈયાર કરવાનું તેમજ તેઓના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન અને તકો પુરુ પાડવાનું મહત્વ પૂર્ણ કાર્ય કરે છે. આ માટે 'વાયફ્લો' વિવિધ ઉદ્યોગ, વ્યવસાય અને મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે સેમિનાર , તાલિમ , જાગૃતિ અભિયાન વગેરેનું આયોજન કરે છે.
Published at : 25 Nov 2018 12:26 PM (IST)
View More





















