આ પાર્ટી દ્વારા વાયફલોએ પ્રિ ક્રિસમસ સેલિબ્રેશન સાથે આમંત્રિત મહેમાનોને નેટવર્કિંગ માટે પણ એક સારુ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું .
2/5
જેમાં વાઈફલો મેમ્બર કપલ્સ સહિત શહેરના જાણીતા યુવા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. આ પાર્ટીના હોસ્ટ શહેરના જાણીતા યુવા મહિલા એન્ત્રપ્રેન્યોર આરોહી શાહ હતા.
3/5
4/5
અમદાવાદઃ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસો એટલે અમદાવાદ માટે ક્રિસમસ સેલિબ્રેશન અને પાર્ટીની મોસમ. આવીજ એક હાઈ પ્રોફાઈલ પાર્ટીનું આયોજન યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન (વાઈફલો) અમદાવાદ ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.
5/5
આ પાર્ટીમાં વાઈફલો ચેરપર્સન શ્રિયા દામાણી સહિત અન્ય વાયફલો મેમ્બર્સ સોંઘી અગ્રવાલ, આયુષી, પૂર્વા પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.