શોધખોળ કરો

Vastu Tips: સાવધાન, ભૂલથી પણ કોઇને ગિફ્ટમાં ન આપશો આ ચીજો, સામેની વ્યક્તિની વધશે મુશ્કેલી

સામાન્ય રીતે લોકો વિવિધ પ્રકારની ઘડિયાળો એકબીજાને ભેટ તરીકે પણ આપે છે. પરંતુ વાસ્તુની દૃષ્ટિએ આમ કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી.  વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ ક્યારેય કોઈને પરફ્યુમ પણ ગિફ્ટ ન કરવું જોઈએ.

Vastu Tips:જન્મદિવસ કે અન્ય કોઈ ખાસ પ્રસંગે ભેટ આપવાની પ્રથા ઘણી જૂની છે. પરંતુ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર (Astro Tips for Gift)માં કેટલીક એવી ભેટોને નકારાત્મક મનાય છે.  જો તમે કોઈને તે આપો છો. તો સંબંધોમાં ઘટાશ આવી જાય  છે.

કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ભેટ આપતા પહેલા આપણે ઘણું વિચારીએ છીએ, જેથી કરીને આપણે યોગ્ય ભેટ પસંદ કરી શકીએ. આવી સ્થિતિમાં, જો તમે વાસ્તુ અથવા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ વિશેષ વ્યક્તિને ભેટ આપો છો, તો તે ન માત્ર અન્ય વ્યક્તિને ખુશ કરે છે પરંતુ તેને શુભ પરિણામ પણ આપી શકે છે. , વાસ્તુ અને જ્યોતિષમાં, કેટલીક વસ્તુઓ ભેટ તરીકે આપવાનું વર્જિત છે.

આવી વસ્તુઓ ભેટમાં ન આપો

સામાન્ય રીતે લોકો વિવિધ પ્રકારની ઘડિયાળો એકબીજાને ભેટ તરીકે પણ આપે છે. પરંતુ વાસ્તુની દૃષ્ટિએ આમ કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી.  વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ ક્યારેય કોઈને પરફ્યુમ પણ ગિફ્ટ ન કરવું જોઈએ.

ઘણીવાર લોકો એકબીજાને ગિફ્ટ તરીકે રૂમાલ આપવાનું પણ પસંદ કરે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં આવું કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી. આવું કરવાથી તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. આ સાથે જૂતા, ચપ્પલ વગેરે ભેટમાં આપવું પણ સારું નથી માનવામાં આવતું.

ભૂલથી પણ આ ગિફ્ટ ન આપો

મહાભારત ભલે પૌરાણિક ગ્રંથ છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી નકારાત્મકતાનું વાતાવરણ બને છે. જેના કારણે લડાઈની સ્થિતિ સર્જાવા લાગે છે. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને મહાભારત ગ્રંથ કે તેને સંબંધિત તસવીરની ભેટ ન આપો, આની ભેટ  વ્યક્તિ સાથેનો તમારો સંબંધ બગાડી શકે છે.

આવા કપડા ગિફટ ન કરો

ઘણા લોકો એકબીજાને કપડા વગેરે ગિફ્ટ પણ કરે છે. પરંતુ જ્યારે પણ તમે કોઈને કપડા ગિફ્ટ કરો તો એ વાતનું ધ્યાન રાખો કે કાળા રંગના કપડા ક્યારેય ગિફ્ટમાં ન આપવા જોઈએ. કારણ કે કાળો રંગ અશુભતાનું પ્રતિક માનવામાં આવે છે.

સંબંધોમાં તિરાડ પડી શકે છે

ઘણીવાર લોકો એકબીજાને ગિફ્ટ તરીકે રૂમાલ આપવાનું પણ પસંદ કરે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં આવું કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી. આવું કરવાથી તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. આ સાથે જૂતા, ચપ્પલ વગેરે ભેટમાં આપવું પણ સારું માનવામાં આવતું નથી.

ટોપ સ્ટોરી

Navratri 2026: નવરાત્રિમાં મહા અષ્ટમી પર જરૂર કરો આ ખાસ ઉપાય, મા દુર્ગાની વરસશે આસીમ કૃપા
Navratri 2026: નવરાત્રિમાં મહા અષ્ટમી પર જરૂર કરો આ ખાસ ઉપાય, મા દુર્ગાની વરસશે આસીમ કૃપા
Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો
Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો
Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજાનું વિધાન, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજાનું વિધાન, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Today's Horoscope: શનિ દેવની આ રાશિ પર રહેશે વિશેષ કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શનિ દેવની આ રાશિ પર રહેશે વિશેષ કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Embed widget