શોધખોળ કરો

Vastu Tips:વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યાંસ્ત બાદ ભૂલેચૂકે આ ચીજનું ન કરો દાન, ધનની થશે હાનિ

ઘરની સફાઈ માટે સમય નિશ્ચિત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે અથવા સૂર્યાસ્ત પછી ઘરની ઝાડૂ ન લગાવવી જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે ઘરમાં બરકત રહેતી નથી. આ આદત ઘરમાં દરિદ્રતા નોતરે છે.

Vastu Tips:ઘરગથ્થુ અને રોજિંદા કાર્યો માટેના નિયમો અને સમય વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં નિર્ધારિત કરવામાં આવ્યા છે. જો તમે આ વસ્તુઓને ખોટા સમયે કરો છો, તો તે તમારા જીવન પર અશુભ અસર કરી શકે છે.

આજકાલ લોકો પોતાનું કામ નિયમો અને સમય પ્રમાણે નહિ પણ પોતાની સુવિધા મુજબ કરે છે. જો તમે પણ તેમાંથી એક છો તો તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં આવા કામો વિશે જણાવવામાં આવ્યું છે જેને ખાસ કરીને રાત્રે ટાળવા જોઈએ.રાત્રે અથવા સૂર્યાસ્ત પછી કરવામાં આવેલા આ કાર્યોને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ઝડપથી વધવા લાગે છે, જેની ખરાબ અસર પરિવારના સભ્યો પર પડે છે. તેથી, જાણો કે કયા કાર્યો રાત્રે કરવા માટે સલાહ આપવામાં આવતી નથી.

નખ કાપવાઃ રાત્રે વાળ અને નખ કાપવાની પણ મનાઈ છે. રાત્રે આ વસ્તુઓ કરવાથી નકારાત્મકતા વધે છે. આ સાથે જ શાસ્ત્રોમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ કે નખ કાપવા અશુભ માનવામાં આવે છે.

સફાઈ: ઘરની સફાઈ માટે સમય નિશ્ચિત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે અથવા સૂર્યાસ્ત પછી ઘરની ઝાડૂ ન લગાવવી જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે ઘરમાં બરકત રહેતી નથી. આ આદત ઘરમાં દરિદ્રતા નોતરે છે.

દાન કરવુંઃ રાત્રે ભૂલથી પણ દાન ન કરવું. આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જમ્યા પછી, સૂર્યાસ્ત પછી હળદર, તેલ, દૂધ-દહીં જેવી વસ્તુઓ કોઈને ન અન્યને આપવાથી આર્થિક નુકસાન થઇ શકે છે.

કપડાં ધોવા: રાત્રે કપડાં ધોવા અને સૂકવવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેથી, સૂર્યાસ્ત પછી કપડાં ધોવા અને સૂકવવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. આવી સ્થિતિમાં ઘરની બહાર કપડાં સૂકવવાથી તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે, જેની અસર શરીર પર પડે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
August Horoscope 2026: ઓગસ્ટ માસમાં આ 6 રાશિના ખૂલશે પ્રગતિના માર્ગ, જાણો કઇ છે લકી રાશિ
August Horoscope 2026: ઓગસ્ટ માસમાં આ 6 રાશિના ખૂલશે પ્રગતિના માર્ગ, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: ધન રાશિ માટે શુક્રવાર અતિ શુભ નિવડશે, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ધન રાશિ માટે શુક્રવાર અતિ શુભ નિવડશે, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget