શોધખોળ કરો

Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ

Shani Ka Rashi Parivartan in July: જ્યોતિષમાં શનિદેવને ન્યાયના અધિકારી અને કર્મફળદાતા કહેવાય છે. તેમની કોઇ પણ ગતિવધિનો પ્રભાવ બધી જ રાશિ પર પડે છે.

જ્યોતિષ મુજબ જુલાઈ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ મહિનામાં 5 મોટા ગ્રહોની ગતિવિધિમાં ફેરફાર થવાની છે. કેટલાક ગ્રહો તેમની ગતિ બદલી રહ્યા છે તો કેટલાક રાશિચક્ર બદલી રહ્યા છે. બીજી તરફ જુલાઇ મહિનામાં બુધ ગ્રહ ત્રણ વખત રાશિ પરિવર્તન  કરશે. શુક્રના ગોચરના એક દિવસ પહેલા જ શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાંથી મકર રાશિમાં જવાનો છે. શનિનું મકર રાશિમાં ગોચર આજથી 6 દિવસ પછી એટલે કે 12મી જુલાઈએ થવા જઈ રહ્યું છે. 6 દિવસ પછી મકર રાશિમાં ગોચરના કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે.

વૃષભ: 12 જુલાઈના રોજ મકર રાશિમાં શનિનું ગોચર ગોચર વૃષભ રાશિના લોકો માટે શુભ દિવસો લઈને આવી રહ્યું છે. તેમના અટકેલા કામો હવે પૂર્ણ થવા લાગશે. નોકરી શોધી રહેલા લોકોની રાહનો અંત આવશે. તેમને નોકરી મળશે. નોકરીયાત લોકોની પ્રગતિ થઈ શકે છે. આ રાશિના જાતકો માટે અણધાર્યા લાભ મળવાની સંભાવના છે. વેપારમાં મોટો ફાયદો થવાનો છે. તેમને સારા સોદા મળી શકે છે. તેમને દરેક બાબતમાં ભાગ્યનો પૂરો સાથ મળશે.

ધન: આર્થિક સ્થિતિ સારી  થશે. આ સાથે તેમના અટવાયેલા નાણાં પણ પરત મળશે.  શનિ ગોચર તેમના પર વિશેષ લાભ થશે. નોકરી અને વ્યવસાયમાં સારી પ્રગતિ થશે. જો તમે ભાગીદારીમાં કામ કરવાનું વિચારી રહ્યા છો, તો આ ભાગીદારી સારો નફો આપશે. કરિયરમાં લાભ થશે.

મીન: મકર રાશિમાં શનિનું ગોચર આ રાશિના લોકો માટે શુભ સમય લઈને આવી રહ્યું છે. તેમની અસરથી આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. વેપારીઓનો વેપાર વધશે. નવી નોકરી મળી શકે છે. નોકરીમાં રોકાયેલા લોકોને પ્રમોશન મળી શકે છે અથવા નવી નોકરી માટે ઓફર મળી શકે છે. જૂની બીમારી, વિવાદિત બાબતોથી છુટકારો મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર

વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા

Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ

Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ

સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર

IND U19 vs UAE U19: વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવી તબાહી, UAE સામે ફટકારી ધમાકેદાર સદી, સિક્સરનો કર્યો વરસાદ

દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ

Embed widget