શોધખોળ કરો

Budh Godhar 2022 Effect: કર્ક રાશિમાં બુધ ગ્રહનું ગોચરથી આ ત્રણ રાશિઓને 31 સુધી થશે લાભ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બુધ ગ્રહ મિથુન રાશિમાંથી નીકળીને 17 જુલાઈએ સવારે 12:10 વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો, જે 31 જુલાઈની મધ્યરાત્રિ સુધી અહીં રહેશે.જેનાથી ખાસ ત્રણ રાશિને લાભ થશે.

Zodiac Sign:  જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બુધ ગ્રહ મિથુન રાશિમાંથી નીકળીને 17 જુલાઈએ સવારે 12:10 વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 31 જુલાઈની મધ્યરાત્રિ સુધી અહીં રહેશે. તે પછી સિંહ રાશિમાં ગોચર  કરશે. કર્ક રાશિમાં તેમનું ગોચર  આ 3 રાશિઓ પર સકારાત્મક અસર કરશે. બુધ તેમના જીવનમાં હરિયાળી લાવશે. તેમને દરેક કાર્યમાં સફળતા મળશે.

 મિથુન: મિથુન રાશિનો શાસક ગ્રહ બુધ છે. આ માટે તેમના તમામ કાર્ય ખૂબ જ સરળતાથી પૂર્ણ થતા રહેશે. આ દરમિયાન તેમને અચાનક ધનનો લાભ મળશે. વ્યવસાયમાં અપાર સફળતા મળવાની સંભાવના છે. બિઝનેસમાં લાંબી ડીલ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા આવશે. ભાઈ-બહેનનો પૂરો સહયોગ મળશે. તેમની વચ્ચેના વિવાદનો અંત આવશે. બુધના ગોચર દરમિયાન, આ સમય વાણી અને માર્કેટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જેમ કે વકીલો, માર્કેટિંગ કામદારો અને શિક્ષકો વગેરે માટે સારો સાબિત થશે.

 કન્યાઃ આ રાશિમાં 11મા સ્થાનમાં બુધ ગ્રહનું ગોચર થઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં આ ઘરને આવક અને ધનલાભનું સ્થાન માનવામાં આવે છે. આ રાશિના લોકોના જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થશે. આવકના સ્ત્રોત વધશે. આ રાશિનો સ્વામી પણ બુધ છે. આવી સ્થિતિમાં તેમને અચાનક ધનનો લાભ મળી શકે છે. વ્યવસાય અને કારકિર્દીમાં અપેક્ષિત સફળતા.

  તુલા: બુધનું આ રાશિ પરિવર્તન  તુલા રાશિના દસમા ઘરમાં રહેશે. આ સ્થાન  ઘર બિઝનેસ અને નોકરીનું છે. તેથી, આ સમય દરમિયાન આ લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. વેપારમાં સોદો થઈ શકે છે. નોકરી કરતા લોકો પ્રગતિ કરી શકે છે. કાર્યસ્થળે આપની  પ્રશંસા થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp  અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget