શોધખોળ કરો

Budhwar Ke Upay: બુધવારે લીલા ઘાસનો આ સચોટ અચૂક ઉપાય અપનાવી જુઓ, થશે મનોરથની પૂર્તિ

Wednesday Upay: બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર કરે છે. જાણો બુધવારે આ ઉપાયો વિશે

Wednesday Upay: બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર કરે છે. જાણો બુધવારે આ ઉપાયો વિશે

ગણેશને તમામ દેવતાઓમાં સૌથી પહેલા પૂજનીય માનવામાં આવે છે. તેના ધ્યાનથી જ જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. બુધવાર ગણપતિને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ભક્તો વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે, બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ  શીઘ્ર  પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર થાય છે. જાણો બુધવારના આ ઉપાયો

બુધવારે આ ઉપાય કરો

દુર્વા એટલે કે લીલું ઘાસ ગણેશજીને ખૂબ પ્રિય છે. ગણપતિને પ્રસન્ન કરવા માટે બુધવારે મંદિરમાં જઈને ગણપતિ બાપ્પાના ચરણોમાં દુર્વા ઘાસના 11 કે 21 તણખલા ચઢાવો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનારી સમસ્યાઓનો અંત આવવા લાગે છે.

બુધવારે ભગવાન ગણેશના મંદિરમાં જઈને લીલા વસ્તુઓનું દાન કરો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને લીલા રંગના કપડા, ખાવાની ચીજવસ્તુઓ અથવા અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરવાથી બુધ દોષ સમાપ્ત થવા લાગે છે.

બુધવારને ગણેશજીની સાથે બુધ સાથે સંબંધિત માનવામાં આવે છે. બુધવારે લીલા વસ્ત્રો પહેરવા શુભ છે. બીજી તરફ, જો તમારો બુધ નબળો છે, તો હંમેશા તમારી સાથે લીલો રૂમાલ રાખો.

બુધવારે ગણેશજીને કેસર સિંદૂર અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ દિવસે લીલા મૂંગનું દાન જરૂરતમંદોને કરવું જોઈએ. આમ કરવાથી સંબંધોમાં આવતી ખટાશ દૂર થાય છે.

બુધવારે સાત કોડી  એક મુઠ્ઠી આખા મગ લો લો. બંનેને લીલા કપડામાં બાંધીને સવારે મંદિરના પગથિયાં પર શાંતિથી રાખો. આ ઉપાય કરવાથી ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની પરેશાનીઓનો અંત આવે છે.

દર બુધવારે ગણેશને મોદક અર્પણ કરો. આ મોદક ખુદ ખાઓ અને અને બીજાને પણ ખવડાવો. આમ કરવાથી નોકરમાં પ્રગતિની સંભાવનાઓ છે.

જો તમે રાહુની સમસ્યાથી પરેશાન છો તો બુધવારે રાત્રે માથાની પાસે નારિયેળ રાખીને સૂઈ જાઓ અને બીજા દિવસે આ નારિયેળને થોડી દક્ષિણા સાથે ગણેશજીના મંદિરમાં અર્પણ કરો. વિઘ્નહર્તા ગણેશ સ્ત્રોતનું પણ પઠન કરો. આ ઉપાય કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે.

ટોપ સ્ટોરી

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન
Today's Horoscope: સવાર્થ સિદ્ધ યોગનો લાભ આજે આ 4 રાશિને મળશે, પ્રગતિના યોગ, જાણો રાશિફળ
Today's Horoscope: સવાર્થ સિદ્ધ યોગનો લાભ આજે આ 4 રાશિને મળશે, પ્રગતિના યોગ, જાણો રાશિફળ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget