શોધખોળ કરો

Hanuman Sadhana: આ નિયમોથી કરો હનુમાનજીની ઉપાસના, પૂરી થશે તમામ મનોકામના

Hanuman Sadhana: એવું માનવામાં આવે છે કે કળિયુગમાં ભગવાન હનુમાન એકમાત્ર દેવતા છે જે તેમના ભક્તની પ્રાર્થના ઝડપથી સાંભળે છે અને તેના દુખોને દૂર કરે છે.

Hanuman Sadhana:  કળિયુગમાં હનુમાનજીની મુખ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં ભગવાન હનુમાન એકમાત્ર દેવતા છે જે તેમના ભક્તની પ્રાર્થના ઝડપથી સાંભળે છે અને તેના દુખોને દૂર કરે છે. હનુમાનજીની ઉપાસના કરવી પણ સરળ છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ કળિયુગમાં ભગવાન હનુમાનની સાધના કરે છે તેને કોઈ પણ પ્રકારનો ડર નથી, તેના શત્રુઓનો નાશ થાય છે. ભક્તની બધી મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ ભગવાન હનુમાનની ઉપાસનાના કેટલાક નિયમો છે. હનુમાનજીની ઉપસનાના કેટલાક નિયમો
  • હનુમાનજીની ઉપસના કરતાં વ્યક્તિએ સૌથી પહેલા શુદ્ધ અને પવિત્ર હોવું જરૂરી છે. આ ઉપરાંત હનુમાનજીની સાધના કરતાં સાધકે બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જરૂરી છે.
  • હનુમાનજીની સાધના કરતી વખતે વ્યક્તિએ તલના તેલમાં સિંદૂરનું મિશ્રણ કરી લેપ બનાવવો જોઈએ. કેસરયુક્ત લાલ ચંદન લગાવવું જોઈએ.
  • હનુમાનજીને ચઢાવવાનો પ્રસાદ શુદ્ધ ઘીમાં બનેલો હોવો જોઈએ.
  • હનુમાનજીને લાલ અને પીળા રંગના ફૂલ ચઢાવવા જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે સૂર્યમુખી, કમળના ફૂલથી પણ પ્રસન્ન થાય છે.
  • હનુમાનજીની સાધનામાં સામાન્ય રીતે બે પ્રકારની માળાનો ઉપયોગ થાય છે. જેમાં સાત્વિક કાર્યની સફળતા માટે રૂદ્રાક્ષની માળા અને તામસી કાર્યની સફળતા માટે ચણોઠીની માળાનો ઉપયોગ થાય છે.
  • હનુમાનજીની સાધનમાં ધ્યાનનું વિશેષ મહત્વ છે. હનુમાનજીનું ધ્યાન ધરતી વખતે સાધકના મનમાં આવો ભાવ હોવો જોઈએ-
उद्दंमार्तण्ड कोटि प्रकटरूचियुतं चारूवीरासनस्थं | मौंजीयज्ञोपवीतारुण रुचिर शिखा शोभितं कुंडलांकम् भक्तानामिष्टदं तं प्रणतमुनिजनं वेदनाद प्रमोदं | ध्यायेद्नित्यं विधेयं प्लवगकुलपति गोष्पदी भूतवारिम ||

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget