શોધખોળ કરો

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

Patan Rain Update: પાટણ જિલ્લામાં જાણે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ છેલ્લા 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાટણ શહેરની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે પાટણથી ઊંઝા અને સિદ્ધપુર તરફ જતા હાઇવે પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ ઉપરાંત, નવજીવન ચોકડીથી પાટણ-ચાણસ્મા હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. હાઇવે પર ગોઠણસમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.

શહેરમાં વરસાદની સૌથી મોટી અસર પાટણ શહેરના 1st રેલવે ગરનાળા પર જોવા મળી રહી છે. સામાન્ય કે વધુ વરસાદ પડે એટલે આ ગરનાળામાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી બની ગઈ છે. આજે પણ ધોધમાર વરસાદના કારણે ગરનાળામાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોની સુરક્ષા માટે તેને બંધ કરવાની ફરજ પડી છે. વારંવાર રસ્તો બંધ થઈ જવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ગરનાળાનો રસ્તો બંધ થવાથી APMC અને એસપી (SP) કચેરી સહિતના વિસ્તારો તરફ જવાનો મુખ્ય માર્ગ સદંતર બંધ થઈ ગયો છે. આટલું જ નહીં, પાટણ શહેરમાંથી હાઇવે તરફ જવાનો રસ્તો પણ ખોરવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ગુજરાત વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget