શોધખોળ કરો

Nag Panchami 2022: નાગ પંચમી પર શિવ અને પાર્વતીની કૃપાનો બની રહ્યો છે અનોખો સંયોગ, કરો આ ઉપાય

Nag Panchami 2022: જ્યોતિષીઓનું કહેવું છે કે આ વખતે નાગ પંચમીના દિવસે ભોલેનાથની સાથે દેવી પાર્વતીની પૂજા કરવાથી બંને દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે.

Nag Panchami 2022 Date, Maa Parvati and Lord Shiva Upay: નાગ પંચમી પર નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. પંચાંગ અનુસાર, નાગ પંચમીનો તહેવાર દર વર્ષે  શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ નાગપંચમી 2 ઓગસ્ટ, મંગળવારે ઉજવવામાં આવશે. જ્યોતિષીઓના મતે આ વર્ષે નાગ પંચમી પર ભગવાન ભોલેનાથની સાથે સાથે મા પાર્વતીની કૃપા મેળવવાનો વિશેષ સંયોગ છે. આવી સ્થિતિમાં ભક્તો આ વખતે નાગ પંચમીની વિધિવત પૂજા કરીને ભગવાન શિવની સાથે દેવી પાર્વતીના આશીર્વાદ મેળવી શકે છે.

હિંદુ ધર્મમાં શ્રાવણના સોમવારની જેમ શ્રાવણ મહિનાના મંગળવારનું પણ મહત્વ છે. શ્રાવણનો મંગળવાર દેવી પાર્વતીને સમર્પિત છે. આ દિવસે મંગલા ગૌરી વ્રત કરવામાં આવે છે..

નાગ પંચમીએ છે મંગળા ગૌરી વ્રતનો અદ્ભુત સંયોગ

પંચાંગ અનુસાર મંગળવારે નાગ પંચમીનો દિવસ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં મંગળા ગૌરી વ્રત પણ શ્રાવણના મંગળવારે રાખવામાં આવશે. આ રીતે આ વખતે જ્યાં નાગ પંચમીના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવશે. મંગળા ગૌરી વ્રત પણ થશે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ વખતે નાગ પંચમીના દિવસે ભોલેનાથની સાથે દેવી પાર્વતીની પૂજા કરવાથી બંને દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે.

નાગ પંચમી પર શિવ અને સિદ્ધિ યોગનો છે શુભ સંયોગ

પંચાંગ અનુસાર આ વખતે નાગ પંચમી પર શિવ અને સિદ્ધિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. શિવ યોગ 2જી ઓગસ્ટે સાંજે 06.38 વાગ્યા સુધી રહેશે. આ પછી સિદ્ધિ યોગ શરૂ થશે.

નાગ પંચમી શુભ મુહૂર્ત

નાગ પંચમી શરૂ થશે: 2 ઓગસ્ટ, 2022 સવારે 5:14 વાગ્યે

નાગ પંચમીની સમાપન તિથિ: 3 ઓગસ્ટ, 2022 સવારે 5:42 કલાકે

નાગ પંચમી 2022 ક્યારે છે?  

આ વર્ષે નાગ પંચમીનો તહેવાર 2જી ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
Advertisement

વિડિઓઝ

Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Banaskantha Farmers Protest :  પાલનપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીનનું પૂરતું વળતર આપવા માંગ
Morbi Accident : મોરબીમાં ભયંકર અકસ્માત , ચાર લોકો જીવતા ભૂંજાયા, 7 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને ખેતીબેંકનો ટેકો
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટેરિફ તિકડ્મ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
Embed widget