શોધખોળ કરો

March Festival: માર્ચ મહિનામાં છે હિન્દુઓના મોટા પાંચ તહેવારો, નોંધી લો તારીખ, વાર અને તિથિ

March 2025 Festival List: હોલિકા દહન અથવા છોટી હોળી ૧૩ માર્ચ, ગુરુવારના રોજ આવશે. આ દિવસે, પ્રદોષ કાળ દરમિયાન સૂર્યાસ્ત પછી હોલિકા દહન કરવામાં આવે છે

March 2025 Festival List: માર્ચ મહિનો શરૂ થઇ ચૂક્યો છે. આ મહિનામાં ઘણા મોટા અને મહત્વપૂર્ણ હિન્દુ તહેવારો આવી રહ્યાં છે. હિન્દુ ધર્મગ્રંથો અને તિથિઓ અનુસાર, કેટલાક મોટા તહેવારનું ખુબ જ મહત્વ છે. આ મહિનાથી હિન્દુ નવું વર્ષ શરૂ થશે, માર્ચ 2025 ના મુખ્ય તહેવારોની યાદી અહીં આપવામાં આવી છે...

મોટા હિન્દુ તહેવારો - 
માર્ચ મહિનો શરૂ થઇ ગયો છે. ઘણા મોટા તહેવારો 2025 માં માર્ચ મહિનામાં આવી રહ્યાં છે. તહેવારોની દ્રષ્ટિએ આ મહિનો મહત્વપૂર્ણ છે. માર્ચ મહિનામાં ફાલ્ગુન મહિનો અને ચૈત્ર મહિનો પણ શરૂ થશે.

હોલિકા દહન અથવા છોટી હોળી ૧૩ માર્ચ, ગુરુવારના રોજ આવશે. આ દિવસે, પ્રદોષ કાળ દરમિયાન સૂર્યાસ્ત પછી હોલિકા દહન કરવામાં આવે છે. આ દિવસે લોકો હોલિકાની પૂજા કરે છે અને તેને અગ્નિમાં બાળી નાખે છે.

રંગવાળી હોળી શુક્રવાર, ૧૪ માર્ચ ૨૦૨૫ ના રોજ આવી રહી છે. હોળી એ હિન્દુઓનો બીજો મુખ્ય તહેવાર છે. રંગોનો તહેવાર હોળી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય હતો. એટલા માટે વ્રજની હોળી અનોખી છે.

રંગપંચમી એ માર્ચ મહિનાનો મુખ્ય તહેવાર છે જે હોળી પછી આવે છે. વર્ષ ૨૦૨૫માં, રંગ પંચમી ૧૯ માર્ચે આવી રહી છે. રંગપંચમીને હોળીના તહેવારનો છેલ્લો દિવસ માનવામાં આવે છે. તે હોળીના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં હોળી પછી પંચમીના દિવસે રંગોથી રમવાની પરંપરા છે.

ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી શરૂ થઈ રહી છે. તેમજ આ દિવસે ઝુલેલાલ જયંતિ, ગુડી પડવા જેવા વિવિધ તહેવારો એકસાથે ઉજવવામાં આવશે અને સનાતન નવું વર્ષ 2082 શરૂ થશે.

ઇસ્લામિક તહેવાર પણ આ મહિનામાં - 
ઇસ્લામિક કેલેન્ડર મુજબ, વર્ષ 2025 માં ઈદની ઉજવણીની સંભવિત તારીખ 31 માર્ચ, 2025 હોઈ શકે છે. ઈદની ઉજવણીની ચોક્કસ તારીખ 29 માર્ચ, 2025 ના રોજ ચંદ્રોદય પછી નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો

Holika Dahan 2025: હોલીકા દહનનું શુભ મુહૂર્ત ક્યારે, કેટલો મળશે સમય, જાણો તમામ જાણકારી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ

8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ

Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 

દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 

Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો

અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ

Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

Embed widget