શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

રાજકોટના કાગવડ ખોડલધામમાં ભવ્ય સન્માન સમારોહનું આયોજન.. સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીઓ,ધારાસભ્યો સહિત પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાજ્ય સરકારના લેઉવા પાટીદાર સમાજના મંત્રીઓ જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, કમલેશ પટેલનું સન્માન કરવામાં આવ્યુ.. કાર્યક્રમને સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ખોડલધામમાં મા ખોડલ સાક્ષાત ઉભા હોય તેવુ લાગી રહ્યું છે.. તો મનસુખ માંડવીયાએ લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા ચાર જેટલા ધારાસભ્યોને મંત્રી પદ આપવા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આભાર માન્યો.. તો જગદીશ વિશ્વકર્માએ નરેશ પટેલની સરખામણી સરદાર પટેલ સાથે કરી.. ખોડલધામ પર લેઉવા પાટીદાર સમાજના આ જ શક્તિપ્રદર્શન કાર્યક્રમમાં સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડીયા વચ્ચે ગજગ્રાહ ચાલતો હોવાની વાતો વહેતી થઈ હી.. જો કે  કાર્યક્રમમાં નરેશ પટેલ અને જયેશ રાદડીયા એકબીજા સાથે વાતચીત કરતા અને હળવાશની પળોમાં દેખાયા હતા.. આ અંગે જયેશ રાદડીયાએ શું કહ્યું આવો સાંભળીએ.. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન

US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા

IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!

PM Kisan: ખેડૂતો PM કિસાન યોજનાના 22મા હપ્તાની જોઈ રહ્યા છે રાહ, આ રીતે ચેક કરો તમારુ નામ?

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
PM Kisan: ખેડૂતો PM કિસાન યોજનાના 22મા હપ્તાની જોઈ રહ્યા છે રાહ, આ રીતે ચેક કરો તમારુ નામ?
PM Kisan: ખેડૂતો PM કિસાન યોજનાના 22મા હપ્તાની જોઈ રહ્યા છે રાહ, આ રીતે ચેક કરો તમારુ નામ?
Meta Layoffs 2026: મેટાએ કરી 1000થી વધુ કર્મચારીઓની છટણી, AI પર કેન્દ્રિત કર્યું ધ્યાન

T20 World Cup 2026: પાકિસ્તાની મૂળના ચાર ક્રિકેટરને નથી મળ્યા ભારતના વીઝા, જાણો કેમ થયો વિવાદ?

Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો

નહીં મળે RAC અને વેઈટિંગ, વંદે ભારત સ્લીપરમાં કેવી હશે ટિકિટ સિસ્ટમ?

Embed widget