શોધખોળ કરો

Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો

Goa Night Club Fire Incident Video: ક્લબની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ, તે રાત્રે ત્યાં "‘Bollywood Banger Night’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

Goa Night Club Fire Incident Video:ગોવાના બિર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં લાગેલી ભીષણ આગનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જે કોઇની પણ સંવેદના હચમચાવી દેનાર છે. આ વીડિયોમાં અગનગોળા થોડી જ સેકન્ડોમાં આખા ક્લબને ઘેરી લેતા દેખાય છે.

વીડિયોમાં કેદ થયેલ ભયાનક દ્રશ્ય

વિડીયોમાં એક ડાન્સર સ્ટેજ પર બોલીવુડ સોન્ગ "મહેબૂબા મહેબૂબા" પર પરફોર્મ કરી રહી છે. આ દરમિયાન, ક્લબની અંદર અચાનક આગ ફાટી નીકળે છે. થોડીવારમાં જ ફ્લોર અને છત આગમાં લપેટાઈ જાય છે, જેના કારણે અંધાધુંધી અને નાસભાગ મચી જાય છે.

ફટાકડાથી આગ લાગી હોવાની શંકા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે નક્કી થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવે છે કે ડાન્સ પર્ફોમ્સ દરમિયાન ફૂટેલા ફટાકડાએ આગ ફેલાવવામાં મુખ્ય પરિબળ હતું . એવી પણ શંકા છે કે ક્લબે ફાયર વિભાગ પાસેથી NOC મેળવ્યું ન હતું.

"બોલીવુડ બેંગર નાઈટ"નું આયોજન કરવામાં આવ્યું હતું.

ક્લબની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ, તે રાત્રે " ‘Bollywood Banger Night’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને દુર્ઘટના સર્જાઇ ત્યારે જોરથી સંગીત વાગી રહ્યું હતું.

25 લોકોના મોત, 4 ની ધરપકડ

આ ઘટનામાં મૃતકોમાં 20 કર્મચારીઓ અને 5 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પોલીસે કાર્યવાહી કરી છે અને નાઈટક્લબ મેનેજમેન્ટ ટીમના ચાર સભ્યોની ધરપકડ કરી છે: મુખ્ય જનરલ મેનેજર, જનરલ મેનેજર, બાર મેનેજર અને ગેટ મેનેજર. ક્લબ માલિકો અને ઇવેન્ટ આયોજકો સામે પણ FIR દાખલ કરવામાં આવી છે. ક્લબ માલિકો સૌરભ લુથરા અને ગૌરવ લુથરા ની શોધ ચાલુ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું છે કે તેઓ દિલ્હીમાં છુપાયેલા હોવાની શંકા છે, અને તેમને પકડવા માટે એક ટીમ રવાના કરવામાં આવી છે. આ ઘટના બાદ, વહીવટીતંત્રે ગોવામાં રોમિયો લેન સાથે જોડાયેલા બે અન્ય આઉટલેટ્સને પણ સીલ કરી દીધા છે.                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget