શોધખોળ કરો

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને કારગર ઉપાય, રોજ સાંજે કરો આ વિધિ, અવશ્ય ખૂલશે ધન પ્રાપ્તિના અવસર

માતા લક્ષ્મી ધન વૈભવની દેવી છે. માતા લક્ષ્મીની કૃપાથી ધન વૈભવની સાથે સમાજમાં યશ પદ પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. તો જાણી લો રોજ સાંજે કયા વિધિ વિધાનથી માતા લક્ષ્મીને આશિષના પાત્ર બની શકાય છે.

ધર્મ: માતા લક્ષ્મી ધન વૈભવ અને યશની દેવી છે. જેના પર માતા લક્ષ્મીની કૃપા હોય છે. તેમાના જીવનમાં ભૌતિક સંપદાની કોઇ કમી નથી હોતી. લક્ષ્મીની કૃપાથી સમાજમાં માન, સન્માન અને પદ પ્રતિષ્ઠા મળે છે. સાથે ધનધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે. 

જો આપના જીવનમાં ધનનો અભાવ રહેતો હોય. તો આજે અમે આપને એવો ઉપાય જણાવી રહ્યાં છીએ, જેનાથી લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થશે, હિન્દુ ધર્મમાં પૂજા માટે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમયને શુભ માનવામાં આવે છે.  જો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સૂર્યાસ્તનો સમય શ્રેષ્ઠ છે. લક્ષ્મીની કૃપા અને ધન વૈભવની પ્રાપ્તિ માટે સંધ્યા કાળે આ ઉપાય કરો અવશ્ય મા લક્ષ્મીના આશિષ મળશે. 
 લક્ષ્મીની કૃપા સંધ્યા સમયે તુલસીના છોડ પાસે  ગાયના ઘીનો દીપક કરો, તુલસીની પરિક્રમા કરો. પરિક્રમા બાદ લક્ષ્મીજીને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. જો આપ આ વિધિ નિયમિત શ્રદ્ધાપૂર્વક કરશો તો મા લક્ષ્મી પ્રસન્ન થશે અને સુખ, સમૃદ્ધિ અને યશ, પદ પ્રતિષ્ઠાના આશિષ આપશે. 

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીને પવિત્ર અને પૂજનિય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પણ તુલસી ખૂબ પ્રિય છે. હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં નિયમિત તુલસીના છોડની પૂજા થાય છે અને અર્ઘ્ય આપવામાં આવે છે. તે ઘરમાં સદૈવ લક્ષ્મીની કૃપા રહે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Cut: આજથી સસ્તો થયો LPG ગેસ સિલિન્ડર, જાણો કેટલો થયો ઘટાડો?
LPG Price Cut: આજથી સસ્તો થયો LPG ગેસ સિલિન્ડર, જાણો કેટલો થયો ઘટાડો?
FIFA World Cup 2026: સ્વીડન વિરુદ્ધ 3-0થી જીત્યું ફ્રાન્સ, એમ્બાપ્પેના બે ગોલથી રાઉન્ડ-16માં પહોંચ્યું
FIFA World Cup 2026: સ્વીડન વિરુદ્ધ 3-0થી જીત્યું ફ્રાન્સ, એમ્બાપ્પેના બે ગોલથી રાઉન્ડ-16માં પહોંચ્યું
Taliban airstrike: અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, તાલિબાનનો દાવો
Taliban airstrike: અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, તાલિબાનનો દાવો
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન
2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
Embed widget