શોધખોળ કરો

Shukrawar Niyam: શુક્રવારના દિવસે ક્યારેય ન ખરીદવી જોઈએ આ ચીજો, મા લક્ષ્મી થઈ જાય છે નારાજ

Friday Rules: જે ઘરમાં ધન અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખાતી દેવી લક્ષ્મીની કૃપા હોય છે, તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે તથા આવા ઘરમાં ક્યારેય ધનની કમી નથી હોતી.

Friday Niyam Lakshmi Ji Puja Upay:  હિંદુ ધર્મમાં શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત કરવામાં આવે છે અને આ દિવસે મા લક્ષ્મીની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. જે ઘરમાં ધન અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખાતી દેવી લક્ષ્મીની કૃપા હોય છે, તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે તથા આવા ઘરમાં ક્યારેય ધનની કમી નથી હોતી.

મા લક્ષ્મીની સાથે શુક્રવાર પણ શુક્રને સમર્પિત છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ અને સુંદરતાનો કારક કહેવામાં આવે છે. શુક્રદેવની કૃપાથી પણ જીવનમાં પૈસાની કમી નથી રહેતી. એટલા માટે શુક્રવારના દિવસે એવું કોઈ કામ ન કરો જેનાથી શુક્રદેવ અને મા લક્ષ્મી નારાજ થાય. ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે શુક્રવારે કેટલીક વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.

જાણો શુક્રવારના દિવસે કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ.

  • શુક્રવારના દિવસે રસોડા સાથે જોડાયેલી કોઈ વસ્તુ ન ખરીદવી.
  • પૂજા સંબંધિત વસ્તુઓની ખરીદી માટે પણ શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવતો નથી.
  • શુક્રવારના દિવસે કોઈને પૈસા ઉધાર ન આપો. આ કારણે માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં પૈસાની તંગી રહે છે.
  • શુક્રવાર કોઈ મિલકત ખરીદવા માટે શુભ દિવસ નથી. આ દિવસે પ્રોપર્ટી ખરીદવાથી ઘણી સમસ્યાઓ થાય છે.
  • આ સાથે શુક્રવારના દિવસે ખાંડની લેવડદેવડ પણ ટાળવી જોઈએ. એવું માનવામાં આવે છે કે શુક્રવારે ખાંડ આપવાથી અથવા લેવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે.

શુક્રવારનો મંત્ર

શુક્રવારે મા લક્ષ્મીની પૂજા કરો અને પૂજામાં આ મંત્રનો જાપ કરો. આ મંત્રનો 108 વાર જાપ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જાપ કરતી વખતે તલના તેલનો દીવો કરો અને આ મંત્રનો જાપ કરો - ऊँ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा।।

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Shukrawar Upay: લક્ષ્મીજીની વિશેષ કૃપા મેળવવા ઇચ્છો છો, તો આજે શુક્રવારે કરી લો આ ઉપાય,ધનથી છલકાશે તિજોરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026:સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Embed widget