શોધખોળ કરો

Holika Dahan 2021: આજે કયા મુહૂર્તમાં થશે હોલિકા દહન, કથા અને પૂજન વિધિ જાણો

હોલિકા દહનની વિધિનું અનેક ગણું મહત્વ છે. તે નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મકતાના સંચારનો સંદેશ આપે છે. હોલિકા દહન સમયે અગ્નિમાં ક્યા પદાર્થ હોમવાથી શું લાભ મળે છે અને કઇ રીતે થાય છે પૂજન જાણીએ...

Holika Dahan 2021: ભારતીય નવ સંવત્સર ચૈત્ર શુક્લ પ્રતિપદાની પહેલી તિથિથી શરૂ થાય છે. તેના આગમન પહેલા ચાલુ સંવત્સરને વિદાય આપવા માટે તેની નકારાત્મકતાને સમાપ્ત કરવા માટે હોલિકા દહન (holika dahan) કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને સંવત દહન પણ કહે છે. તેની પાછળ જો કોઇ પૌરાણિક કથા છે તો વૈજ્ઞાનિક તથ્યો પણ છે. આસુરીશક્તિ સામે ધર્મના વિજયના પ્રતીક રૂપે આ તહેવારની ઉજવણવી કરવામાં આવે છે.

હોલિકા દહન શેરી મહોલ્લા અને ચાર રસ્તા પર શુભ મુર્હુત જોઇને પ્રગટાવવામાં આવે છે. હોલિકા દહન(holika dahan) ની વિધિ અને તેના લાભને સમજી લઇએ. હોલિકા દહન બાદ તેની પ્રદક્ષિણા કરીને વંદન કરાઇ છે. પાણીની ધારા સાથે પણ હોલિકાની પ્રદક્ષિણા કરવાનું વિધાન છે. કહેવાય છે કે, તે દિવસે મનની દરેક સમસ્યાનું નિવારણ મળી શકે છે. રોગ બીમારી અને વિરોધી શક્તિ સામે મુક્તિ મળી શકે છે. આર્થિક મુશ્કેલીઓથી રાહત મળી શકે છે. જો આપ પણ આ તમામ સમસ્યાથી મુક્તિ ઇચ્છતા હો તો અગ્નિમાં અમુક પદાર્થ નાખીને આ સંકટથી મુક્તિ મેળવી શકો છો.

હોલિકા દહનનું મૂહૂર્ત

  • હોલિકા દહન રવિવાર, માર્ચ 28, 2021,
  • હોલિકા દહન મુહૂર્ત, સાંજે 6 વાગ્યાને 37 મિનિટથી 8.56 મિનિટ સુધી
  • અવધિ- 2 વાગે 2 મિનિટે

ચાર શુભ મૂહૂર્ત

  • અભિજીત મુહૂર્ત- 28 માર્ચ બપોર 12 કલાકે 07 મિનિટથી 12.56 સુધી
  • અમૃત કાળ- 28 માર્ચ સવારે 11 વાગ્યાના 4 મિનિટથી 12.31 મિનિટ સુધી
  • સર્વાર્થસિદ્ધ યોગ- 28 માર્ચ સવારે 6 વાગ્યાના 26 મિનિટથી સાંજે 5.36 સુધી
  • અમૃત સિદ્ધ યોગ- 28 માર્ચ સવારે 5 વાગ્યાથી 36 મિનિટથી 29 માર્ચની સવારે 6 વાગ્યાને 25 મિનિટ સુધી  

આ વર્ષે હોલિકાની અગ્નિમાં શું કરશો અર્પિત?

  • સારા સ્વાસ્થ્ય માટે તલના દાણા કરો અર્પિત
  • બીમારીથી મુક્તિ માટે લીલી ઇલાયચી અને કપૂર હોમો
  • ધન લાભ માટે ચંદનનું કાષ્ટ કરો અર્પિત
  • રોજગાર માટે પીળી સરસો કરો અર્પણ
  • લગ્ન અથવા દામ્પત્ય જીવનની સમસ્યા માટે હાવન સામગ્રી
  • નકારાત્મક ઉર્જાથી મુક્તિ મેળવવા માટે રાય કરો અર્પિત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Embed widget