શોધખોળ કરો

Hanuman Jayanti 2022 : રામ નવમી બાદ ક્યારે છે હનુમાન જયંતી, જાણો પૂજાનું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિએ હનુમાન જયંતીનો તહેવાર ઉજવવામાં આવશે. આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ 16મી એપ્રિલે આવી રહી છે.

Hanuman Jayanti 2022 : પંચાંગ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિએ હનુમાન જયંતીનો તહેવાર ઉજવવામાં આવશે. આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ 16મી એપ્રિલે આવી રહી છે. આ દિવસને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવશે. આ સમયે નવરાત્રી (navratri 2022) નો તહેવાર ચાલી રહ્યો છે. રામ નવમી (ram navami navratri 2022)10મી એપ્રિલે ઉજવવામાં આવે છે. આ પછી હનુમાન જયંતિનો તહેવાર ઉજવવામાં આવશે.

હનુમાનજીનો જન્મદિવસ 2022 ક્યારે છે

ચૈત્ર શુક્લની પૂર્ણિમાને હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવવાની પરંપરા છે. હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાન જયંતિનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે દેશભરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હનુમાન ભક્તો આ દિવસે વ્રત રાખે છે અને હનુમાનજીની વિશેષ પૂજા કરે છે.

હનુમાન જયંતિ 2022 તારીખ અને મુહૂર્ત (Hanuman Jayanti 2022 in India)

પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિ 16 એપ્રિલ શનિવારના રોજ સવારે 2 વાગીને 25 મિનિટે શરૂ થઈ રહી છે. આ દિવસે બપોરે 12.24 કલાકે પૂર્ણિમા તિથિની પૂર્ણાહુતિ થઈ રહી છે. સૂર્યોદયના સમયે 16 એપ્રિલે પૂર્ણિમાની તિથિ પ્રાપ્ત થઈ રહી છે, તેથી હનુમાન જયંતિ 16 એપ્રિલે ઉજવવામાં આવશે.

હનુમાન જયંતિ પર શુભ યોગ બની રહ્યા છે

પંચાંગની ગણતરી મુજબ આ વર્ષે હનુમાન જયંતિ પર રવિ યોગ બની રહ્યો છે. શાસ્ત્રોમાં આ યોગને કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. રવિ-યોગ સૂર્યની વિશેષ અસરને કારણે અસરકારક યોગ માનવામાં આવે છે. આ જ કારણ છે કે સૂર્યના પવિત્ર ઉર્જાથી ભરપૂર હોવાને કારણે આ યોગમાં કરેલા કાર્યોમાં નિષ્ફળતા મળવાની શક્યતાઓ ઘણી ઓછી રહે છે. પંચાંગ અનુસાર આ દિવસે એટલે કે 16 એપ્રિલે હસ્ત નક્ષત્ર સવારે 08.40 સુધી છે. આ પછી ચિત્રા નક્ષત્ર શરૂ થશે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરશે.

હનુમાન જયંતિ પર પૂજા પદ્ધતિ

હનુમાનજીનો જન્મ સૂર્યોદય સમયે થયો હતો. તેથી હનુમાન જયંતિના દિવસે બ્રહ્મમુહૂર્તમાં પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આ દિવસે હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને હનુમાન આરતીનો પાઠ કરવો જોઈએ.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે gujarati.abplive.com  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Embed widget