શોધખોળ કરો

Indira Ekadashi 2022: ખૂબ શુભ છે ઈન્દિરા એકાદશી, જો પિતૃપક્ષમાં ન થઈ શકે શ્રાદ્ધ તો જરૂર કરો આ વ્રત

Ekadashi 2022: અન્ય એકાદશી વ્રતની સરખામણીમાં ઈન્દિરા એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ બને છે. જેઓ પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કોઈપણ કારણથી કરી શકતા નથી તેમણે ઇન્દિરા એકાદશીનું વ્રત અવશ્ય રાખવું.

Indira Ekadashi 2022 Vrat in Pitru Paksha:  હિન્દુ ધર્મમાં એકાદશીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. ભાદરવા મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને ઈન્દિરા એકાદશી કહે છે. આ એકમાત્ર એકાદશી છે જે પિતૃ પક્ષમાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવા જેવું જ ફળ મળે છે. તેથી, અન્ય એકાદશી વ્રતની સરખામણીમાં ઈન્દિરા એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ બને છે. જેઓ પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કોઈપણ કારણથી કરી શકતા નથી તેમણે ઇન્દિરા એકાદશીનું વ્રત અવશ્ય રાખવું.

ઈન્દિરા એકાદશીનો ઉપવાસ ક્યારે રાખવો ?

ઈન્દિરા એકાદશી વ્રત દર વર્ષે ભાદરવા મહિનાની વદ એકાદશી તિથિએ રાખવામાં આવે છે. આ વખતે આ ઉપવાસ 21 સપ્ટેમ્બર 2022ના રોજ રાખવામાં આવશે. એકાદશી વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

હિંદુ કેલેન્ડર મુજબ, ભાદરવા વદ એકાદશી તિથિ 20 સપ્ટેમ્બર, મંગળવારના રોજ રાત્રે 09:26 PM થી શરૂ થઈને બીજા દિવસે, 21 સપ્ટેમ્બર, બુધવારે રાત્રે 11:34 PM પર સમાપ્ત થઈ રહી છે.

ઇન્દિરા એકાદશી 2022 પારણા સમય

જેઓ 21 સપ્ટેમ્બરે ઈન્દિરા એકાદશીનું વ્રત રાખે છે. તેઓએ 22 સપ્ટેમ્બરે એકાદશીનું વ્રત તોડવું જોઈએ. એકાદશી વ્રતના પારણા 22 સપ્ટેમ્બરે સવારે 6.09 થી 8.35 સુધી કરી શકાશે.

Indira Ekadashi 2022: ખૂબ શુભ છે ઈન્દિરા એકાદશી, જો પિતૃપક્ષમાં ન થઈ શકે શ્રાદ્ધ તો જરૂર કરો આ વ્રત

ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર જો તમે પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કોઈ કારણસર ન કરી શકો તો ઈન્દિરા એકાદશીનું વ્રત રાખો.  કારણકે ઈન્દિરા એકાદશીનું વ્રત પિતૃઓના શ્રાદ્ધ જેવું જ ફળ આપે છે અને તેનાથી પિતૃઓને મોક્ષ મળે છે. પિતૃઓ જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ મેળવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Navratri 2022 Importance: કેમ મનાવવામાં આવે છે શારદીય નવરાત્રી, જાણો પૌરાણિક ઈતિહાસ અને મહત્વ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

ABP Premium

વિડિઓઝ

Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Embed widget