(Source: ECI/ABP News/ABP Majha)
Navaratri Recipe: સ્વાદિષ્ટ અને હેલ્ધી દૂધીનો હલવો બનાવવાની આ છે સરળ રીત
નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે.
Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.
દૂધીનો હલવો કે ખીર બનાવી શકાય છે. આજે અમને આપને ફરાળી સ્વાદિષ્ટ દૂધીના હલવાની વાનગી જણાવી રહ્યાં છે. આપ બટાટામાંથી સ્વાદિષ્ટ દૂધીનો હલવો બનાવી શકો છો. નવેય દિવસ આ ફૂડ આપને ગમે ત્યારે ક્રેવિંગ થાય ભૂખ લાગે ત્યારે ઉપયોગી થઇ શકે છે.
દૂધીના હલવા માટેની સામગ્રી
- ખાંડ - 1 કપ (100 ગ્રામ)
- માવા/ખોયા - 1/2 કપ (50 ગ્રામ)
- દૂધ - 1 મોટો કપ
- એલચી પાવડર - 1 ચમચી
- ઘી - 2 ચમચી
- ડ્રાઇ ફ્રૂટ - 2 ચમચી
દૂધીનો હલવો બનાવવાની રીત