શોધખોળ કરો

Navratri 2024 Fengshui Tips: નવરાત્રિમાં આ સમયે પૂર્ણ થશે મનોકામના, નોરતામાં ફેંગશૂઇની આ ચીજો લાવો ઘરે

Navratri 2024: નવરાત્રિ દરમિયાન ફેંગશુઈ સંબંધિત વસ્તુઓ ઘરમાં લાવવી જોઈએ

Navratri 2024: નવરાત્રિ દરમિયાન ફેંગશુઈ સંબંધિત વસ્તુઓ ઘરમાં લાવવી જોઈએ. આ વસ્તુઓને ઘરે લાવવાથી સૌભાગ્યની પ્રાપ્ત થાય છે. આ વર્ષે 3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે.  નવેય દિવસ માતાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મનોકામનાઓની પૂર્તિ માટે નવરાત્રિનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ફેંગશુઈ સંબંધિત કેટલીક વસ્તુઓ ઘરે લાવવાથી પરિવારના સભ્યોનું સૌભાગ્ય અને પ્રગતિ થાય છે. નવરાત્રિ દરમિયાન ફેંગશુઈ સંબંધિત આ વસ્તુઓ ઘરે લાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે તેને ઘર અથવા ઓફિસમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ નવરાત્રિમાં ફેંગશુઈની કઈ કઈ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ.

લાફિંગ બુદ્ધા
ફેંગશુઈમાં લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધા ઘરમાં સારા નસીબ અને સકારાત્મક ઉર્જા લાવે છે. લાફિંગ બુદ્ધાની મૂર્તિ એવી જગ્યાએ રાખવી જોઈએ કે ઘરમાં પ્રવેશતી વખતે સૌથી પહેલા તે દેખાય.

ચિની સિક્કા
ફેંગશુઈમાં ત્રણ ચીની સિક્કા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમને લાલ રંગની રિબનમાં બાંધીને દરવાજાના હેન્ડલ પર લટકાવી દો. આ સિક્કાઓને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

માછલીઘર
ફેંગશુઈમાં માછલીને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. નાની માછલીઓને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર માછલીનું એક્વેરિયમ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

બાંબુ પ્લાન્ટ
વાંસનું ઝાડ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનું કામ કરે છે. ઘર કે ઓફિસમાં વાંસનું ઝાડ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને જીવનમાં ઘણી પ્રગતિ થાય છે. તેને ડ્રોઈંગ રૂમમાં રાખવું વધુ શુભ માનવામાં આવે છે.

ફેંગ શુઇ કાચબો
ફેંગશુઈમાં કાચબાને સકારાત્મક ઉર્જા અને આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. ફેંગશુઈ કાચબો ઘર કે ઓફિસમાં રાખવાથી માન-સન્માન વધે છે અને કરિયરમાં ઘણી પ્રગતિ થાય છે.

વિન્ડ ચાઇમ
ફેંગશુઈમાં વિન્ડ ચાઈમનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. જ્યારે વિન્ડ ચાઇમ્સની ઘંટડીઓ એકબીજા સાથે અથડાય છે, ત્યારે તે મધુર અવાજ ઉત્પન્ન કરે છે. આ અવાજ ઘરના સભ્યોને માનસિક શાંતિ આપે છે અને લોકોમાં સકારાત્મક ઉર્જા ભરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Advertisement

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
પબજી રમતો હતો બેરોજગાર પતિ, ના પાડવા પર કરી દીધી પત્નીની હત્યા, છ મહિના અગાઉ કર્યા હતા લગ્ન
પબજી રમતો હતો બેરોજગાર પતિ, ના પાડવા પર કરી દીધી પત્નીની હત્યા, છ મહિના અગાઉ કર્યા હતા લગ્ન
OMG! પાણીપુરી ખાવી મહિલા માટે બની મુસીબત, મોં ખોલ્યું પણ પછીથી બંધ ન થયું જડબુ
OMG! પાણીપુરી ખાવી મહિલા માટે બની મુસીબત, મોં ખોલ્યું પણ પછીથી બંધ ન થયું જડબુ
Home Loan: ઘર ખરીદવાનો છે પ્લાન? જાણો કઈ બેન્ક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન
Home Loan: ઘર ખરીદવાનો છે પ્લાન? જાણો કઈ બેન્ક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન
Embed widget