શોધખોળ કરો

Ravivar Upay: વારંવાર કામમાં મુશ્કેલી આવતી હોય તો રવિવારે કરો આ ઉપાય, ખુલશે ભાગ્ય ને થશે રૂપિયાનો વરસાદ

Ravivar Ke Upay: જ્યોતિષમાં સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જો સૂર્ય ભગવાનની કૃપા હોય તો વ્યક્તિ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે અને તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે.

Ravivar Upay:   હિન્દુ ધર્મમાં, દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. રવિવારનો દિવસ સૂર્યદેવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જો સૂર્ય ભગવાનની કૃપા હોય તો વ્યક્તિ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે અને તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે.

કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો જીવનમાં સુખ, ધન અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. જો સૂર્ય નિર્બળ  સ્થિતિમાં હોય, તો વ્યક્તિ ઘણીવાર બીમાર રહે છે, ધનની હાનિ થાય છે અને તૈયાર કામ પણ બગડવા લાગે છે. રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે......

સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવોઃ રવિવારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવો. અર્ઘ્ય અર્પણ કરતી વખતે 'ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ આદિત્ય નમઃ' મંત્રનો જાપ અવશ્ય કરો. આનાથી સૂર્ય ભગવાન જલ્દી પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

ઘીનો દીવો પ્રગટાવોઃ રવિવારે ઘરના બહારના દરવાજાની બંને તરફ ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘીનો દીવો પ્રગટાવવાથી સૂર્યદેવની સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. ધન પ્રાપ્તિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ચંદનનું તિલક કરોઃ રવિવારે ઘરની બહાર નીકળતી વખતે ચંદનનું તિલક કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમે જે પણ કામ માટે બહાર જાવ છો, તે ચોક્કસપણે પૂર્ણ થાય છે. આ સાથે રવિવારે લાલ રંગના કપડા પહેરવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

રવિવારે આ વસ્તુઓનું દાન કરોઃ રવિવારનો દિવસ દાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે ગોળ, દૂધ, ચોખા અને કપડાંનું દાન કરો. આનાથી તમારા કોઈપણ કાર્યમાં અવરોધ નહીં આવે અને તમને સફળતા મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Pitru Paksha 2022: પિતૃ પક્ષમાં આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમારી રાશિ છે કે નહીં

ટોપ સ્ટોરી

Navratri 2026 : નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન બાદ આ નિયમ અનુસરવા જરૂર, જાણો વિધિ વિધાન
Navratri 2026 : નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન બાદ આ નિયમ અનુસરવા જરૂરી, જાણો વિધિ વિધાન
નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
નવરાત્રિના ચોથા દિવસે કઈ વિધિથી કરવી મા કુષ્માંડાની પૂજા? અહીં જાણો સંપૂર્ણ પૂજાવિધિ, મંત્ર અને ભોગ
નવરાત્રિના ચોથા દિવસે કઈ વિધિથી કરવી મા કુષ્માંડાની પૂજા? અહીં જાણો સંપૂર્ણ પૂજાવિધિ, મંત્ર અને ભોગ
નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
Embed widget