શોધખોળ કરો

Rukmini Dwadashi 2023: અહીંયા આ રીતે પૂરી થાય છે કુંવારી યુવતિઓના લગ્નની ઈચ્છા, મળે છે શ્રીકૃષ્ણ જેવો વર

શાસ્ત્રો અનુસાર રુક્મિણીને લક્ષ્મીજીનો અવતાર માનવામાં આવે છે.માન્યતા અનુસાર શ્રી કૃષ્ણે રુક્મિણીનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કર્યા હતા.

Rukmini Dwadashi 2023: રુકિમણી દ્વાદશી દર વર્ષે વૈશાખ સુદ 12ના રોજ ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર રુક્મિણીને લક્ષ્મીજીનો અવતાર માનવામાં આવે છે.માન્યતા અનુસાર શ્રી કૃષ્ણે રુક્મિણીનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કર્યા હતા. અને જે મંદિરમાં તેમના લગ્ન થયા હતા તે મંદિર આજે પણ તે જ જગ્યાએ છે. તે અવંતિકા દેવી મંદિર તરીકે ઓળખાય છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં સ્થિત જહાંગીરાબાદથી લગભગ 15 કિ.મી. આ મંદિર આજે પણ ગંગા નદીના કિનારે આવેલું છે.આ મંદિર સાથે જોડાયેલી એવી માન્યતા છે કે જે કોઈ પણ પોતાના લગ્ન સંબંધી કોઈ ઈચ્છા લઈને અહીં દર્શન કરવા આવે છે તો તેની મનોકામના અવશ્ય પૂરી થાય છે.

આ સાથે જોડાયેલી વાર્તા અનુસાર, રુક્મિણીના મોટા ભાઈ રુક્મીએ તેના લગ્ન શ્રી કૃષ્ણના ભાઈ શિશુપાલ સાથે નક્કી કર્યા હતા. રુક્મી અને શિશુપાલ બંનેને શ્રી કૃષ્ણ સાથે દુશ્મની હતી. રુક્મિણી ફક્ત શ્રી કૃષ્ણ સાથે જ લગ્ન કરવા માંગતી હતી, તેથી તેણે અવંતિકા દેવી મંદિરના પૂજારી દ્વારા શ્રી કૃષ્ણને આ વાત જણાવી. આ જાણીને શ્રી કૃષ્ણએ રુક્મિણીનું અપહરણ કર્યું અને અવંતિકા દેવીના મંદિરમાં જ રુક્મિણી સાથે લગ્ન કર્યા. તે દિવસે વૈશાખ મહિનાની દ્વાદશી તિથિ હતી, આ કારણથી આ દિવસને રુક્મિણી દ્વાદશી તરીકે ઉજવવામાં આવે છે.

દર્શન માત્રથી થાય છે જલ્દી લગ્ન

આ મંદિરમાં મા અવંતિકા દેવી પર સિંદૂર અને દેશી ઘી ચઢાવવામાં આવે છે. જેનાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. કુંવારી યુવતિઓ જો અહીં સિંદૂર અને દેશી ઘી ચઢાવે તો યોગ્ય વરની ઈચ્છા જલદી પૂરી થાય છે. કારણકે રુક્મિણીએ શ્રીકૃષ્ણને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે દેવીનું પૂજન કર્યુ હતું. મહાભારત કાળમાં આ મંદિર અહાર નામથી ઓળખાતું હતું.

ગંગા સ્નાન માટે આજે પણ આવે છે રુકિમણી

પૌરાણિક ધર્મગ્રંથો અનુસાર અહીંયા રુકિમણી દરરોજ ગંગા કિનારે સ્થાપિત અવંતિકા દેવીના મંદિરમાં પૂજા કરવા આવતી હતી. આ મંદિરમાં શ્રીકૃષ્ણ અને રુકિમણીનું મિલન થયું હતું. એક લોકવાયકા મુજબ આજે પણ રુકિમણી અહીં ગંગા સ્નાન માટે આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ધારણા કે માન્યતાની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Embed widget