![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ
બનાસકાંઠાના દાંતામાં આજે મુશળધાર વરસાદ વરસ્યો. અને દાંતાની સરકારી હોસ્પિટલના પરિસરમાં કેડસમા પાણી ભરાયા. એટલું જ નહીં. વરસાદી પાણી સરકારી હોસ્પિટલની અંદર પણ ફરી વળ્યા. જેને લઈ દર્દીઓ અને તબીબી સ્ટાફને ભારે હાલાકી વેઠવી પડી..દાંતાની સરકારી હોસ્પિટલ નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી દર ચોમાસામાં અહીં પાણી ભરાય છે. આજે પણ પાણી ભરાતા દર્દીઓને ટ્રેક્ટરમાં બેસાડી અન્ય જગ્યાએ ખસેડવા પડ્યા. દર્દીઓ માટે દાંતાના સરપંચ અને ગ્રામજનોએ તમામ વ્યવસ્થાઓ કરી.
સુરતમાં જર્જરિત થયેલી સિવિલની જૂની બ્લિડિંગમાં મૂકાયા ટેકા.. સ્લેબ પડ્યા બાદ લોબીમાં લોખંડના ટેકા મૂકી કામ ચલાઉ વ્યવસ્થા કરાઈ....ત્યારે સવાલ એ છે કે, જો કોઈના માથે સ્લેબ પડશે તો તેના જવાબદાર કોણ રહેશે. સિવિલ હોસ્પિટલ ખસેડવાની વાતોનું નાટક છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે?
![Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/ef2c23554e459d2e752f3ea0717995ff1720283539412922_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)