શોધખોળ કરો
Amarnatha Yatra 2024: 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, જાણો કેમ પડ્યું આ ગુફાનું નામ અમરનાથ
Amarnath Yatra: દર વર્ષે બાબા બર્ફાનીના લાખો ભક્તો અમરનાથ યાત્રાએ જાય છે. આ વર્ષે અમરનાથ યાત્રા બે મહિના સુધી ચાલશે. જાણો અમરનાથ યાત્રા 2024 ક્યારે શરૂ થઈ રહી છે
અમરનાથ યાત્રા 2024
1/6

અમરનાથ યાત્રા 29 જૂન 2024થી (Amarnath Yatra 2024) શરૂ થવા જઈ રહી છે. આ યાત્રા 19 ઓગસ્ટ 2024ના રોજ શ્રાવણ પૂર્ણિમા (રક્ષાબંધન) સુધી ચાલુ રહેશે. મહાદેવના ભક્તો માટે આ યાત્રા ખૂબ જ ખાસ છે.
2/6

અમરનાથ ધામને શિવનું (Lord Shiv) સૌથી પવિત્ર અને ચમત્કારિક સ્થાન માનવામાં આવે છે. અહીં મહાદેવ બાબા બર્ફાનીના શિવલિંગના રૂપમાં બિરાજમાન છે. આ લિંગ દર વર્ષે આપમેળે બની જાય છે.
Published at : 28 Jun 2024 05:13 PM (IST)
આગળ જુઓ





















